Date: 25/08/2022

Title: Ekam kasoti August 2022

GSEB BOARD GUJARAT 



નમસ્કાર વિદ્યાર્થીમિત્રો તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઇશું ધોરણ9 થી 12 ની એકમ કસોટી ની પીડીએફ તમે ક્યાંથી તમે ડાઉનલોડ કરશો એ જોઈશું આજે.


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજરોજ એટલે કે 25 ઓગસ્ટના રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન નું પેપર લેવામાં આવેલું હતુ. 



એ એ જ પ્રમાણે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં આવતીકાલે એટલે કે 26 ઓગસ્ટ 2022 ના રોજ અંગ્રેજી અને ગણિત અને જીવવિજ્ઞાન નો પેપર લેવામાં આવશે.



આજરોજ ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજરોજ ગુજરાતી અને વિજ્ઞાનનું પેપર એકમ કસોટી લેવામાં આવેલી હતી અને આવતીકાલના રોજ સામાજિક વિજ્ઞાન અને ગણિતનું પેપર લેવામાં આવશે..




ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહના પણ પેપરો એકમ કસોટી આજરોજ લેવામાં આવેલી હતી


ધોરણ નવ માં પણ સામાજિક વિજ્ઞાન અને ગણિતનું પેપર આવતીકાલે કે 26 ઓગસ્ટના રોજ લેવામાં આવશે.




STD 12 CHEMISTRY PAPER 

ફીણ પ્લાવણનન પદ્ધતિ સમજાવો

STD 12 physics: 

વિદ્યુત ક્ષેત્રની ચાર લાક્ષણિકતા જણાવો


Chemistry = રસાયણ વિજ્ઞાન 

GSEB BOARD GUJARAT

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગાંધીનગર દ્વારા આવતીકાલે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અંગ્રેજી ગણિત અને જીવ વિજ્ઞાન નું પેપર લેવામાં આવશે તો એ પેપર અહીં ટૂંક જ સમયમાં અપલોડ કરવામાં આવશે તો આ પેજ ને સેવ કરીને રાખવું



આ માહિતી તમારા દરેક મિત્રોને શેર કરજો અને આ પેજ ને સેવ કરીને રાખજો ટૂંક જ સમયમાં આ પેજ ઉપર તમામ પેપર અપલોડ કરવામાં આવશે 


ધોરણ નવ થી ધોરણ 12 ના એકમ કસોટી ના પ્રશ્નપત્ર અને પ્રશ્ન બેંક ડાઉનલોડ કરવા....

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રશ્નપત્ર મોકલવામાં આવશે. 



Date: 26/08/2022