General knowledge
🔶 ટેલિવિઝનની શોધ કોણે કરી?
☑ જે. એલ. બેયર્ડ
🔶 રડારની શોધ કોણે કરી?
☑ ટેલર અને યંગ
🔶 ગુરુત્વાકર્ષણની શોધ કોણે કરી?
☑ ન્યૂટન
🔶 લીંબુ અને નારંગીમાં કયું એસિડ હોય છે
☑ સાઇટ્રિક એસિડ
🔶 ડુંગળી અને લસણમાં ગંધ હોય છે
☑ તેમાં હાજર પોટેશિયમને કારણે
🔶 કિરણોની શોધ કોણે કરી ?
☑ રોન્ટજને
🔶 સ્કૂટર ના શોધક કોણ છે ?
☑ બ્રાડ શો
🔶 રિવોલ્વર ના શોધક કોણ છે ?
☑ કોલ્ટ
🔶 દરિયાની ઊંડાઈ માપવાનું સાધન કયું છે ?
☑ અલ્ટી મીટર
🔶 લેબોરેટરીમાં બનેલ પ્રથમ તત્વ સુ છે ?
☑ યુરિયા
🔶 ટેલિફોનના શોધક કોણ છે ?
☑ ગ્રેહામ બેલ
🔶 ભારત દ્વારા છોડવામાં આવેલ પ્રથમ ઉપગ્રહ
☑ આર્યભટ્ટ
🔶 પેન્સિલીન ના શોધક કોણ છે ?
☑ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ
🔶 ડાયનેમાઇટ ના શોધક કોણ છે ?
☑ આલ્ફ્રેડ નોબેલ
🔶 ચંદ્ર પર ઉતરેલ પહેલો માણસ કોણ છે ?
☑ નીલ આર્મસ્ટ્રોંગ
🔶 અવકાશમાં જનાર પ્રથમ માણસ કોણ છે ?
☑ યુરી ગાગારીન
🔶 વિશ્વનું સૌથી મોટું ફૂલ કયું છે ?
☑ રેફ્લેસિયા
🔶 કયા વિટામિન માં કોબાલ્ટ હોય છે ?
☑ B12
🔶 એનિમિયાને કયું વિટામિન મટાડે છે ?
☑ B12
🔶 મેઘધનુષ્ય બનવાનું કારણે સુ છે ?
☑ વક્રીભવન (પ્રત્યાવર્તન)
🔶 યુરીયાને શરીરથી અલગ કરે છે ?
☑ કિડની
🔶 માનવ ત્વચાનો રંગ બને છે ?
☑ મેનાલીન ને કારણે
🔶 કાચા ફળોને પાકા કરવામાં મદદરૂપ થાય છે ?
☑ ઇથિલિન
🔶 માનવ હૃદયમાં કેટલા વાલ્વ હોય છે ?
☑ ચાર
🔶 દ્રાક્ષમાં હોય છે ?
☑ ટર્ટરિક એસિડ
HOME
0 Comments
Post a Comment