ધોરણ 9 થી 12 ના તમામ વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો અને શિક્ષક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ગુજરાત બોર્ડના આ પેજ જ ઉપર

Second unit test question bank I study 9 to 12 Gujarat Board question bank paper solution welcome to Gujarat board page

ONLY FOR EDUCATION PURPOSE


વિષય: દ્વિતીય એકમ કસોટી  નમૂનાની પ્રશ્ન બેંક મેળવવા બાબત અહીંથી પીડીએફ ડાઉનલોડ કરવાની રહેશે ( only education purpose )

શું તમે ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરો છો ? જો હા તો અત્યારે તમે કોમેન્ટ કરો @GSEB OFFICIAL


અને જો તમે વાલી મિત્રો અથવા તો શિક્ષક મિત્રો છો અથવા તો ધોરણ 1 થી 6 માં અભ્યાસ કરો છો તો તમે આપે જ ને તમારા ધોરણ 9 થી 12 ના તમામ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહિ.


ધોરણ 9 થી 12 ના પ્રશ્ન બેંકની પીડીએફ ક્યાંથી ડાઉનલોડ કરશો? 



ધોરણ 9 ના વિદ્યાર્થી મિત્રો માટે,

અભ્યાસક્રમ 

ગુજરાતી (પ્રથમ ભાષા):
પ્રકરણ એક થી ચાર,
વ્યાકરણ વિભાગ : સર્વનામ અને વિશેષણ,
લેખન: નિબંધ લેખન

ગુજરાતી ( દ્વિતીય ભાષા ) :

આ એકમ કસોટીમાં પ્રકરણ નંબર એક થી સાત નો સમાવેશ કરવામાં આવેલ છે,

વ્યાકરણ વિભાગ, 👉
 ⭐સમાનાર્થી, 👍 અમીર: પૈસાદાર, ધનવાન, શેઠ, 
 🔴વિરુદ્ધાર્થી, : તડકો*છાયો, અમીર× ગરીબ, પ્રકાશ×અંધકાર


🔘સ્વર, ગુજરાતી : ગ્+ઊ+જ્+અ+ર+આ+ત્+ઈ
👉વ્યંજન : 
જોડણી : સાચી જોડણી છે પૈકી કઈ છે ?
A). ડોક્ટર B). ડૉક્ટર c). દોકટર D). દાકતર

Answer: B


લેખન વિભાગ:

નિબંધ લેખન . જો હું મુખ્યમંત્રી હોઉં તો....
જો હું શિક્ષક હોઉં તો....
જો હું વડાપ્રધાન હોઉં તો.....
મારો યાદગાર પ્રવાસ...
એક પંખા ની આત્મકથા....
પુસ્તકની આત્મકથા...
ગાંધીજી વિશે....


વિચાર વિસ્તાર :  

સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી,
જણાયેલું ઇમારત નકશામાં નથી હોતી




વિજ્ઞાન
 અભ્યાસક્રમ : પ્રકરણ 2 અને 14

ધોરણ 9 નાં પેપર ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર

ગણિત
અભ્યાસક્રમ : પ્રકરણ ૧,૨,૩,૫,૧૫
ગણિત ના પેપર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો



ગણિતનું પેપર સોલ્યુશન ડાઉનલોડ કરવાની ક્લિક કરો
૨x+5=0

ધોરણ 9,
 સામાજિક વિજ્ઞાન પેપર સોલ્યુશન,
પ્રકરણ :  ૧,૧૦,૧૪

1). સમજાવો ભારતમાં યુરોપિયન શા માટે આવી હતી?
2). જમીન એટલે શું? જમીનના પ્રકાર સમજાવો
3). પ્લાસીનું યુદ્ધ અને બંગાળનો યુદ્ધ સમજાવો


ધોરણ 9 ના વિદ્યાર્થી મિત્રોને આ પોસ્ટ ગમી હોય તો સુધી શેર કરી દેજો, ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર

ધોરણ 10,



ધોરણ 10 ના એકમ કસોટી ના પેપર,

ગુજરાતી પ્રથમ ભાષા,
અભ્યાસક્રમ,
ધોરણ 10 ગુજરાતી દ્વિતીય ભાષામાં પ્રકરણ નંબર એક થી સાત નો સમાવેશ કરવામાં આવેલ છે

ગુજરાતી પ્રથમ ભાષાની પીડીએફ ડાઉનલોડ કરવાની ક્લિક કરો : 
વ્યાકરણ વિભાગમાં ધ્વનિ શ્રેણી જોડણી સમાસ નો સમાસ કરવામાં આવેલ છે,

ગુજરાતી દ્વિતીય ભાષા,
અભ્યાસક્રમ,
પ્રકરણ નંબર એક થી સાત નો સમાંવેશ કરવામાં આવેલ છે, 


ગુજરાતી દ્વિતીય ભાષાની પીડીએફ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. 

વ્યાકરણ વિભાગમાં સમાનાર્થી વિરોધાર્થી જોડણી અને સંધિ સમાસ નો સમાવેશ કરવામાં આવેલ છે,

લેખનમાં વિચાર વિસ્તાર રહેશે!
સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી,
ચણાયેલી એ ઇમારત તેના નકશામાં નથી હોતી.

ધોરણ 10 વિજ્ઞાન 

અભ્યાસક્રમ, 
પ્રકરણ નંબર 2 અને 7,
એકમ કસોટી માં પૂછાયેલા પ્રશ્નો,
1). તટસ્થીકરણ પ્રક્રિયા સમજાવો
જવાબ : જ્યારે કોઈ પ્રક્રિયામાં એસિડની બેઇઝ સાથે અથવા તો બેઇઝ ની એસેસ પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે ક્ષાર સાથે પાણી પણ મળે છે આવી પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે.



2). કોઈપણ ચાર એસિડ ના નામ જણાવો,
જવાબ ; સલ્ફ્યુરિક એસિડ, નાઈટ્રિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ, બેન્ઝોઈક એસિડ, મિથેનોઈક એસિડ, મિથેનોઈક એસિડ, સાઇટ્રિક એસિડ.
 
3). કોઈપણ ચાર બેઇઝ ના નામ જણાવો,
સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, મિલ્ક ઓફ મેગ્નેશિયા, બેરિલિયમ હાઈડ્રોક્સાઈડ, મેગ્નેશિયમ હાઈડ્રોક્સાઈડ,
4). કોઈ પણ ચાર ચાર ક્ષાર ના નામ જણાવો,
સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ, ઝીંક ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઈડ, સિલ્વર ક્લોરાઇડ

5). નિયંત્રણ અને સંકલન સમજાવો
પીડીએફ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

ધોરણ 10
ગણિત
અભ્યાસક્રમ: ૧,૨,૫,૧૫
વિશિષ્ટ પ્રશ્ન: ફિબોનાકી શ્રેણી કોને કહેવામાં આવે છે?

ધોરણ 10 ગણિત નુ પેપર ડાઉનલોડ કરવા ક્લિક કરો
લસાઅ 1, 5, 34



ધોરણ 10 સામાજિક વિજ્ઞાન,
અભ્યાસક્રમ: ૩,૧૦,૧૬

એકમ કસોટી માં પૂછાયેલા પ્રશ્નો
1). પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો ના તફાવત આપો
જવાબ : coming Soon

2). જમીનના કેટલા પ્રકાર છે અને કયા કયા?
જમીના 8 પ્રકાર છે
કયા કયા પ્રકાર છે એ જોવા પીડીએફ ડાઉનલોડ કરો

3). આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકરણ સમજાવો.
જવાબ : coming Soon

4). સ્થાપત્ય કલા એટલે શું ?

5). અનાજ નો રાજા કોને કહેવામાં આવે છે ?
જવાબ : ઘઉં 



ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો માટે આખો ઉપયોગી સાબિત થયું હશે ઉપયોગી સાબિત થયો હોય તો આ ભેજને તમારા દરેક સુધી શેર કરવાનું ભૂલતા નહીં

ધોરણ 11 :  સામાન્ય પ્રવાહ
COMING Soon
બે કલાકની અંદર આ પોસ્ટને અપડેટ કરવામાં આવશે ત્યારે ધોરણ 11 સામાન્ય પ્રવાહનો મટીરીયલ અહીં અપલોડ કરવામાં આવશે તો આ પેજ ને સેવ કરીને રાખવું

ધોરણ 12 : સામાન્ય પ્રવાહ
Coming Soon
ધોરણ બાર સામાન્ય પ્રવાહના પેપર ટૂંક સમયમાં અહીં અપલોડ કરવામાં આવશે તો આપે સેવ કરીને રાખજો

ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ : 

ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી મિત્રોને હાર્દિક સ્વાગત છે અને ધોરણ 11 સામાન્ય પ્રવાહના ટૂંક સમયમાં મૂકવામાં આવશે.

અભ્યાસક્રમ : ત્રિકોણમિતિ અને ગાણિતિક અનુમાન ના સિદ્ધાંતો,


ભૌતિક વિજ્ઞાન

ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ ભૌતિક વિજ્ઞાનનો અભ્યાસક્રમ આ મુજબ રહેશે.
👉પ્રકરણ નંબર એક થી ચાર

બળોના મૂળભૂત કેટલા પ્રકાર છે અને કયા કયા ?
ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ બળોના મુખ્ય ચાર પ્રકાર છે
ગુરુત્વાકર્ષણ બળ, વિક ન્યુક્લિયર, સ્ટ્રોંગ ન્યુક્લીયર બળ, વિદ્યુતચુંબકીય બળ,

ભૌતિક વિજ્ઞાનના પેપરની સંપૂર્ણ pdf ડાઉનલોડ કરવા ક્લિક કરો : 

ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન પેપર ડાઉનલોડ કરવા ક્લિક કરો  

સમજાવો: સૂર્ય કેન્દ્રિત અને પૃથ્વી કેન્દ્રિત વાદ




ધોરણ 11 : જીવ વિજ્ઞાન
ધોરણ 11 જીવ વિજ્ઞાનમાં પ્રકરણ નંબર ચાર પાંચ અને છ નો સમાવેશ કરવામાં આવેલ છે
પેપર ડાઉનલોડ કરવાથી ક્લિક કરો : 

ધોરણ 11 રસાયણ વિજ્ઞાન
અભ્યાસક્રમ,
રસાયણ વિજ્ઞાન નો અભ્યાસક્રમ માત્ર પ્રકરણ નંબર 3 રહેશે
તત્વનું વર્ગીકરણ અને આવર્તીય ગુણધર્મ

મેન્ડેલીફનું આવર્ત કોષ્ટક સમજાવો ?

આધુનિક આવર્ત કોષ્ટક ના પિતા કોને કહેવામાં આવે છે ? શા માટે ?

સંપૂર્ણ પેપર ની પીડીએફ ડાઉનલોડ અહી ક્લિક કરો
Chemistry Paper download

CHEMISTRY PAPER PDF : 

ધોરણ 11 અંગ્રેજી

UNIT: 1,2,3
GRAMMAR: DO AS DIRECT, indirectly speech,



WRITTING : REPORT WRITE
Write a report our school organise independence Day celebration
Or

Right report celebration of national yoga day

Write report writing your college organize Ghar per tiranga abhiyan,

ધોરણ 11 અંગ્રેજી નુ પેપર ડાઉનલોડ કરવા ક્લિક કરો


ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ 
CHEMISTRY:

ધોરણ 12 રસાયણ વિજ્ઞાન
અભ્યાસક્રમ



ધોરણ 12 રસાયણ વિજ્ઞાનના વધુ મટીરીયલ અને એકમ કસોટી ના પેપર માટે તમે ગુજરાતની પ્રખ્યાત youtube ચેનલ 5 સ્ટાર એક્ઝામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી શકો છો


ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન
__________________________
'''''''''''''''''''''''''''''''''''''''''
ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનનો અભ્યાસક્રમ મા પ્રકરણ નંબર એક અને પ્રકરણ નંબર બે નો સમાવેશ થયેલ છે

******
ભૌતિક વિજ્ઞાનનું પેપર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
વિદ્યુત ક્ષેત્રની ચાર લાક્ષણિકતા જણાવો
કુલંબ નો નિયમ લખો
શા માટે વિદ્યુચુંબકીય તરંગો સદિસ રાશિ છે.


STD 12 PHYSICS AUGUST 2022 EKAM KASOTI PAPER SOLUTION 2022
STD 12 BIOLOGY PAPER SOLUTION PDF DOWNLOAD : 
જીવ વિજ્ઞાનમાં ત્રણ ચેપ્ટર નો સમાવેશ કરવામાં આવેલ છે



STD 12 MARHERMATICS PAPER PDF :
ધોરણ 12 ગણિતમાં પ્રકરણ નંબર ત્રણ ત્રિકોણમિતિ અને ચાર ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો સમાવેશ કરવામાં આવેલ છે

ધોરણ 9 થી 12 ના તમામ વિદ્યાર્થી મિત્રો સુધી આ પોસ્ટ શેર કરવા નમ્ર વિનંતી ... ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર

Gujarat Secondary And higher Secondary Education Board Gandhinagar