ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર
ધોરણ 9થી 12 નાં એકમ કસોટી પેપર
ગુજરાતી :
નિબંધ લેખન: સ્વચ્છતા અભિયાન,
હિન્દી : સમજાવો વૃક્ષા રોપણ
સમાજ: આર્ય પ્રજા વિશે સમજાવો
HOW TO IMPROVE READING?
FIRST STEP1 ; MAKE TIME TABLE
STEP 2) સવારે વહેલા ઊઠી ને વાંચવું .
STEP 3). 45 મિનિટ વાંચી 15 મિનિટ નો ગેપ રાખવો
STEP 4) અઘરા વિષય સવારે વાંચવા.
STEP 5). ગણિત જેવા વિષય રાત્રે કરવા
સુવિચાર : એક સારું પુસ્તક ૧૦૦૦ મિત્ર બરાબર હોય છે
જૂનાગઢમાં અશોકનો શિલાલેખ આવેલો છે મહાન સમ્રાટ અશોક શિલાલ લેખો ગુફાલેખ કમ લેખો બનાવ્યા હતા સિંહસ્થાની આકૃતિ આપણી રાષ્ટ્રમુદ્રા છે અશોક મગધનો રાજા હતો ચંદ્રગુપ્ત અશોકના દાદા થાય બુદ્ધિમાન ચાણક્ય એ ચંદ્રગુપ્ત અને મદદ કરેલી અર્થશાસ્ત્રમાં ચાણક્ય વિપુલ હતા ચંદ્રગુપ્ત નો પુત્ર બિંદુસાર અને બિંદુસાર નો પુત્ર અશોક મહાસામ રાજ્ય અને તેનું સંચાલન મગધનું નિર્માણ ચંદ્રગુપ્તે કર્યો હતો અને અશોક કે તેના વિસ્તાર કર્યો હતો. પાટલીપુત્ર તેની રાજધાની હતી અધિકારીઓ અને મંત્રી રાજાને મદદ કરતા હતા અન્ય રાજ્યોમાં રાજકુમાર અને રાજ્યપાલ બનાવી મોકલતા હતા કલિંગનું યુદ્ધ અને સમ્રાટનું હૃદય પરિવર્તન મગજ ની પડોશમાં કલિંગ ઓરિસાનું રાજ્ય હતું અશોક કે કલમ પર આક્રમણ કરી જીતી લીધું. કલિંગનો ભયાનક વિનાશ જોઈને અશોકનું હૃદય પરિવર્તન થયું અને તેણે ધર્મનો પ્રચાર કરવાનો નક્કી કર્યું બૌદ્ધ સાધુ ઉપ ગુપ્તના ઉપદેશથી અશોકે સન્યાસ લીધો અશક્યપુત્ર મહેન્દ્ર અને પુત્રી આ સંઘ મિત્રને ધર્મ પ્રચાર માટે મોકલ્યા હતા. શિકાર પર પ્રતિબંધ મૂક્યો તથા સ્તુપો વિહારો માઠો બંધાવ્યા પ્રેમ દયા અને કરણા અહિંસા અનુકંપા જેવા સિદ્ધાંતોનો પ્રચાર કર્યો ના પ્રચાર માટે શેલા લેખો કોતર આવ્યા માતા-પિતાની આજ્ઞા પાડવી વડીલોનો આદર કરો પંખીનો વધ ન કરવો ખર્ચ ઓછો કરો ગુરુ સેવા કરવી સ્ત્રીઓ નોકરો પ્રત્યેક માયાળુ વર્તન રાખવું આ બાબતે ધમમ કહેવામાં આવે છે
0 Comments
Post a Comment