EKAM KASOTI SAPTEMBER 2022 PAPER PDF DOWNLOAD || એકમ કસોટી સપ્ટેમ્બર 2022 || પ્રશ્ન બેંક ડાઉનલોડ
Date: 31/08/2022
Gandhinagar
GSEB Board Gujarat
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર
પ્રતિ શિક્ષણ અધિકારીશ્રી,
ગુજરાત રાજ્ય ( તમામ ),
વિષય : તૃતીય પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકન બાબત સપ્ટેમ્બર 2022
સપ્ટેમ્બર 2022 એકમ કસોટી માં અત્રે પત્ર અનુસાર ઓક્ટોબર 2022 સુચના નું પાલન કરવાનું અને અનુસાર કરવાની રહેશે.
એકમ કસોટી પ્રશ્ન બેંક સપ્ટેમ્બર 2022 સમયપત્રક
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની અખબારી યાદી જણાવે છે કે તારીખ 28 સપ્ટેમ્બર 2022 અને 29 સપ્ટેમ્બર 2022 એકમ કસોટી નું માળખું આ મુજબ રહેશે
ધોરણ 9 થી 12 ની એકમ કસોટી આ મુજબ લેવામાં આવશે
ધોરણ 9
ધોરણ 9 ના વિદ્યાર્થી મિત્રો નું સપ્ટેમ્બર 2022 એકમ કસોટી નું પેપર માં ગુજરાતી પ્રથમ ભાષા અને ગુજરાતી દ્વિતીય ભાષાનો એકમ કસોટીઓ પ્રશ્ન બેંક જાહેર કરવામાં આવેલ ( આવશે ) છે જે તારીખ 28 સપ્ટેમ્બર 2022ના રોજ યોજાના છે.
ધોરણ 9 ગુજરાતી ના પેપર બાદ ધોરણ 9 વિજ્ઞાન નુ પેપર લેવામાં આવશે ( 28/08/2022 )
સામાજિક વિજ્ઞાનના પેપર તારીખ 29 સપ્ટેમ્બર 2022 ના રોજ લેવામાં આવશે. ત્યારબાદ એ જ દિવસે સામાજિક વિજ્ઞાન ના પેપર બાદ ગણિતનું પેપર લેવામાં આવશે
ધોરણ 10
ધોરણ 10 ના વિષયો એ ધોરણ 9ના વિષયો અનુસાર જ પેપર લેવામાં આવશે ( તારીખ પણ સરખી )
૨૮/૦૮/૨૦૨૨ = ગુજરાતી અને વિજ્ઞાન
૨૯/૦૮/૨૦૨૨ = સામાજિક વિજ્ઞાન & ગણિત
ધોરણ 11 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ
ધોરણ 11 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના એકમ કસોટી સપ્ટેમ્બર 2022 તારીખ 28 સપ્ટેમ્બરના રોજ સૌ પ્રથમ રસાયણ વિજ્ઞાન અને પછી ભૌતિક વિજ્ઞાનનું પેપર લેવામાં આવશે.
તારીખ 29 સપ્ટેમ્બર 2022 ના રોજ ધોરણ 11 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી મિત્રોનું એકમ કસોટી નું પેપર સૌપ્રથમ અંગ્રેજી અને પછી ગણિત અથવા તો જીવ વિજ્ઞાન લેવામાં આવશે.
ધોરણ 11 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ
ધોરણ 11 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં તારીખ 28 સપ્ટેમ્બર 2012 ના રોજ "નામુ અને સમાજશાસ્ત્ર" નું પેપર લેવામાં આવશે .
ત્યારબાદ મનોવિજ્ઞાન અને આંકડાશાસ્ત્રનું પેપર લેવામાં આવશે.
ધોરણ 11 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થી મિત્રો સપ્ટેમ્બર 2022 નું ત્રીજી એકમ કસોટી નું પેપર તારીખ 29 સપ્ટેમ્બર 2020 ના રોજ અર્થશાસ્ત્રનું પેપર લેવામાં આવશે ત્યારબાદ વાણિજ્ય વ્યવસ્થાપન અને સંચાલન પેપર લેવામાં આવશે.
29 સપ્ટેમ્બર 2022 ના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 11 સામાન્ય પ્રવાહ અંગ્રેજી વિષયનું પેપર લેવામાં આવશે.
ખાસ નોંધ: ધોરણ નવ થી ધોરણ 12 ના એકમ કસોટી ના પેપર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ની ઓફિશિયલ વેબસાઈટ તારીખ 28 અને તારીખ 29 ના રોજ ડાઉનલોડ કરી શકાશે.
આ એકમ કસોટી કુલ ૨૫ માર્કસ ની રહેશે. આ પરીક્ષા માટે 1 કલાક નું સમય આપવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ( પરીક્ષા નિયામક )
( M.K.Raval Sir )
અમલ સારું મોકલવા....
- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની તમામ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી,
- તમામ પ્રિન્સિપાલ શ્રી,
- તમામ શિક્ષક શ્રી,
- તમામ વિદ્યાર્થી શ્રી,
આ પોસ્ટને તમામ મિત્રો સુધી શેર કરો....
ધોરણ 9 થી ધોરણ 12 નું અભ્યાસક્રમ ટૂંક સમયમાં મૂકવામાં આવશે
એકમ કસોટી પેપર સપ્ટેમ્બર 2022 :
STD 9 : Gujarati, ganit, maths, Samajik vigyan
STD 10: English, gujarati, Social SCIENCE, ganit,
STD 11: chemistry, physics, biology
STD 12: English, gujarati, chemistry
આ પેજ ને સેવ કરીને રાખવું આ પેજ ઉપર પેપર અપલોડ કરવામાં આવશે.
આભાર!
1 Comments
Thanks
ReplyDeletePost a Comment