GSEB GANDHINAGAR



પ્રતિ,

શ્રી જીલ્લા શિક્ષણ અધિકારી,

તમામ પ્રિન્સિપલ શ્રી,

તમામ વાલીશ્રી,


તમામ વિદ્યાર્થી શ્રી,



વિષય : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 9 થી 12 ની તમામ એક્ઝામો અને ગુજરાત બોર્ડની માર્ચ 2023 ની એકઝામ ક્યારથી શરૂ થાય છે તેની સંપૂર્ણ માહિતી આજના આપ પરિપત્રમાં આપેલ છે

Note : સરકારશ્રી દ્વારા કોઈપણ જાતનો ફેરફાર કરવામાં આવશે તો તે અંગે પરિપત્ર કરવામાં આવશે

• શૈક્ષણિક વર્ષ 20223 માં અભ્યાસક્રમ કેટલો રહેશે ?

“ કોરોનાની પરિસ્થિતિના કારણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા શૈક્ષણિક વર્ષ 20-21 માર્ચ 30 ટકાનો કાપ મૂકવામાં આવ્યો હતો પરંતુ આ વખતે હવે આ મહામારી ધીમે ધીમે ઓછી થઈ રહી છે એ જોઈ અમોએ નિર્ણય લીધો છે કે શૈક્ષણિક વર્ષ 22 23 માં શૈક્ષણિક અભ્યાસક્રમ 100 ટકા રહેશે.


• શૈક્ષણિક વર્ષ 20223 માં કેટલી રજાઓ છે એનું માળખું નીચે મુજબ છે.


• ગુજરાતના તમામ સ્કૂલ અને કોલેજોએ ખાસ નોંધ લેવી કે 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ આપણા સ્વતંત્ર દિવસના નિમિત્તે તમારી કોલેજ અથવા તો સ્કૂલમાં સ્વતંત્ર સંગ્રામ ને લગતા પ્રોગ્રામ નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, ચિત્રકામ સ્પર્ધા, પોસ્ટર મેકિંગ સ્પર્ધા, ડાન્સિંગ સ્પર્ધા, વગેરે આવી તમામ ઈતર પ્રવૃતિઓમાં ભાગ લેવા બાળકોને પ્રોત્સાહિત કરવા વિનંતી 

કેટલા વેકેશન પડશે અને કેટલા દિવસના પડશે ? 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ની અખબાર યાદી જણાવો છે એ શૈક્ષણિક વર્ષ 2022 23 માર્ચ ટોટલ બે વેકેશન આપવામાં આવશે પહેલું વેકેશન ઉનાળુ વેકેશન અને બીજું વેકેશન એ દિવાળી વેકેશન રહેશે સરકારશ્રીના આદેશ શાહ અનુસાર જો કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે તો તે અંગે સોશિયલ મીડિયામાં જાણ કરવામાં આવશે 


ઉદાહરણ તરીકે,

 1). સાતમ આઠમનું વેકેશન ( new )

2). જાહેર કરવું નવરાત્રી નું વેકેશન જાહેર કરવું ( New )

• શૈક્ષણિક વર્ષ 2022-23 માટે પ્રથમ સત્ર નો કાર્યક્રમ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રથમ સત્ર તારીખ 13/6/2022 થી 19/10/2022 સુધીનું રહેશે


અત્રે માહિતી અનુસાર પ્રથમ સત્રમાં કાર્યના દિવસો ટોટલ 104 રહેશે.


• દિવાળી વેકેશન ક્યારે પડશે 2022

તારીખ 20/10/2022 થી 9/11/2022 દરમિયાન ગુજરાત બોર્ડ માન્ય ધરાવતી તમામ શાળામાં દિવાળી વેકેશન જાહેર કરવામાં આવેલ છે 

* દિવાળી વેકેશન ટોટલ 21 દિવસનું રહેશે 


• GSEB org Gandhinagar Gujarat

સત્ર 2 અંગે માહિતી 

તારીખ 10/11/2022 થી તારીખ 30/4/2023 દરમિયાન શૈક્ષણિક વર્ષ 20223 નું બીજું *સેમ 2* રહેશે 

સત્ર 2 ટોટલ 137 દિવસનો રહેશે 


• ઉનાળુ વેકેશન બાબત 

તારીખ 1/5/2023 થી 4/6/2023 દરમિયાન ઉનાળુ વેકેશન રહેશે 

ઉનાળુ વેકેશન ટોટલ 35 દિવસનું રહેશે


સારાંશ : અત્રે માહિતી અનુસાર શૈક્ષણિક વર્ષ 2022-23 માં ટોટલ દિવાળી વેકેશન ઉનાળુ વેકેશન ની 80 રજાઓ રાખેલ છે, એ પૈકી સ્થાનિક રજાઓ અલગ રહેશે નહિ તે ખાસ નોંધ લેવી




ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ( Gujarat Secondary And higher Secondary Education Board Gandhinagar )

GSEB org service,

GSEB Result 2023,




Gujarat board March 2023 time table and important notification for HSC and SSC GSEB Gandhinagar service


1). શૈક્ષણિક વર્ષ 20223 વર્ષ માટે અભ્યાસમાં કોઈપણ ઘટાડો કરવામાં આવશે નહીં


2).  ધોરણ 10 અને ધોરણ 12 પ્રિલીમ એક્ઝામ નું અભ્યાસક્રમ 100% રહેશે.


3). ધોરણ 10 અને ધોરણ 12 માર્ચ 2023 બોર્ડની પરીક્ષાનો અભ્યાસ 100 ટકા રહેશે 


4). કોઈ પણ પ્રકારના ફેરફાર કરવામાં આવશે તો તે મુદ્દે સોશિયલ મીડિયા મારફતે તમને જાણ કરવામાં આવશે

• બોર્ડ પરીક્ષા 2023 નું ટાઈમ ટેબલ 


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ની બોર્ડની પરીક્ષા તારીખ 14 માર્ચ 2023 થી શરૂ થઈ રહી છે


* વર્ષો વર્ષની પરિસ્થિતિના આધારે કહી શકાય કે ધોરણ 12 સાયન્સ 14 માર્ચ 2023 ના રોજ ભૌતિક વિજ્ઞાનનું પેપર લેવામાં આવશે. અને ધોરણ 10 માં ગુજરાતી નું પેપર લેવામાં આવશે *


પ્રખરતા શોધ કસોટી પરીક્ષા ક્યારે લેવામાં આવશે તારીખ 7 ફેબ્રુઆરી 2023 ના રોજ ધોરણ 9 ની પ્રખરતા શોધ કસોટી યોજવામાં આવશે





Tags:

Gujarat board March 2023 time table,

GSEB board time table March 2023,

GSEB Gandhinagar,

STD 10 GSEB BOARD Time table,

STD 10 result date 2023,

STD 12 result date 2023,

GSEB service org,

GSEB BOARD BOARD PAPER 2023,

GUJARAT secondary and higher Secondary Education Board Gandhinagar.


PEOPLE ALSO WATCH

ગુજરાત બોર્ડ માર્ચ 2023 નું ટાઈમ ટેબલ જાહેર 



આ પોસ્ટને તમારા દરેક મિત્રોને શેર કરી દેજો. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત