★ ભારતનાં મહત્વના યુદ્ધ ★

1) તરાઈ નું પ્રથમ યુદ્ધ.

 ઇ.સ. 1191

- (હરિયાણા)

પૃથ્વીરાજ ચૌહાણે મહંમદ ઘોરીને હરાવો


👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇



2) તરાઈનું બીજું યુદ્ધ.

ઇ.સ. 1192

મહમદ ઘોરી અનૅ પૃથ્વીરાજ ચૌહાણ વચ્‍ચૅ( પૃથ્વીરાજ ચૌહાણની હાર)




👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇



3) પાણીપતનું પ્રથમ યુદ્ધ.

ઇ.સ.1526

(હરિયાણા)

બાબરે ઈબ્રાહીમ લોધી ને હરાવ્યો



👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇


4) પાણીપત નું બીજું યુદ્ધ.

ઇ.સ.1556

અકબર અને હેમુ વચ્ચે( તેમાં હેમુની હાર)



👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇



5)પાણીપતનું ત્રીજું યુદ્ધ.

ઈ.સ.1761

અહમદશાહ અબ્‍દાલી - મરાઠા વચ્‍ચૅ( મરાઠાની હાર )


👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇


6) ખાંડવાનું યુધ્‍ધ.

ઈ૰સ૰ 1527

બાબર અનૅ રાણા સાંગા વચ્‍ચૅ

( રાણા સાંગાની હાર)


👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇



7) ચંદૅરાનું યુધ્‍ધ.

ઈ૰સ૰ 1528

બાબરે મૅદનીરાયનૅ હરાવ્‍યો


👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇


8)ઘાઘરનું યુધ્‍ધ

ઈ૰સ૰ 1529

બાબરે અફઘાનનૅ હરાવ્‍યા 





👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇


9)ચૌસાનું યુધ્‍ધ

ઈ૰સ૰ 1539

શૅરશાહ સુરીએ હુમાયુનૅ હરાવ્‍યો


👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇


10) કનૌજનું યુધ્‍ધ

ઈ૰સ૰ 1540

શૅરશાહ સુરીએ હુમાયુનૅ હરાવ્‍યો


👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇



11) તાલીકોટાનું યુધ્‍ધ

ઈ૰સ૰ 1565

વિજયનગર સામ્રાજ્‍ય નાશ પામ્‍યું૰


👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇


12) હલ્‍દિઘાટીનું યુધ્‍ધ

ઈ૰સ૰ 1576

અકબરૅ મહારાણા પ્રતાપનૅ હરાવ્‍યા


👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇



13) પ્‍લાસીનું યુધ્‍ધ 

પશ્રિમ બંગાળ 

ઈ૰સ૰ 1757 ( 23 જુન )

રોબટ ક્‍લાઈવે સિરાજ-ઉદ્‍-દૌલાનૅ હરાવ્‍યો


👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇


14) વાડીવાસનું યુધ્‍ધ

ઈ૰સ૰ 1760

ફ્રાસ સામ્રાજ્‍યનું પતન


👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇



15) બક્‍સરનું યુધ્‍ધ.

ઈ૰સ૰ 1764 ( 22 ઓક્‍ટોબર )

અંગ્રેજોએ મીરકાસીમનૅ હરાવ્‍યો

પછી બંગાળ , બિહાર અનૅ ઓરીસ્‍સામાં સત્‍તા મળી૰



•••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••• 


🔰વિટામીન -- વૈજ્ઞાનિક નામ 

📌 વિટામિન A 
જવાબ: - રેટિનોલ 
📌 વિટામિન B1 
જવાબ: - થાયમિન  




📌 વિટામિન B2 
જવાબ: - રિબોફ્લેવિન 
📌 વિટામિન B3 
જવાબ: - નિયાસિન




📌 વિટામિન B5 
જવાબ: - પેન્ટોથેનિક એસિડ 
📌 વિટામિન B6 
જવાબ:  - પાયરિડોક્સિન 


📌 વિટામિન B7 
જવાબ: - બાયોટિન
📌 વિટામિન B9
જવાબ:  - ફોલિક એસિડ 



📌 વિટામિન B12
જવાબ:  - સાયનો કોબાલ એમાઈન




📌 વિટામિન C
જવાબ:  - એસ્કોર્બિક એસિડ 
📌 વિટામિન D 
જવાબ: - કેલ્શિરોલ




📌 વિટામિન E - ટોકોફેરોલ  
જવાબ:  

📌 વિટામિન K 
જવાબ: - ફિલોક્વિનોન 

••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••  


THANK YOU !


Keep Shere this post visited HOME 🏘️