STD 10 science Ekam kasoti August 2022 Vignan Paper Solution March 2023
ધોરણ 10 ની પ્રશ્ન બેંક ડાઉનલોડ કરવા માટે નીચે સ્ક્રોલ કરો...
ધોરણ 10 પ્રશ્ન બેંક.
પ્રકરણ -7 નિયંત્રણ અને સંકલન
1). ચેતાતંત્રની નામ નિર્દેશન સાથેની આકૃતિ દોરી કાર્ય સમજાવો. ( એકમ કસોટી 2022 )
2). મગજની રચના સમજાવો.
3). પરાવર્તી ક્રિયા એટલે શું ? તેના ઉદાહરણ લખો. (માર્ચ 2019)
4). કરોડરજ્જુ વિશે ટૂંક નોંધ લખો. (માર્ચ 2017 )
5). મગજ અને ચેતાતંત્ર બંને ટોપિક ખરા કરવા.
6). વનસ્પતિમાં પ્રકાશાવર્તન સમજાવો
7). વનસ્પતિના અંતઃસ્ત્રાવો ના નામ અને કાર્યો લખો.
8). મધુ પ્રમેહ ના કેટલાક દર્દીઓની સારવાર
ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપીને કેમ કરવામાં આવે છે?
9). મનુષ્યની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને તેમાંથી ઉત્પન્ન થતા અંત:સ્ત્રાવો વિશે માહિતી આપો.
10). લડવાની કે દોડવાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ કાર્ય કરે છે તેની શરીર પર થતી અસરો સમજાવો. (MAY 2021)
એસિડ બેઈઝ અને ક્ષાર
1). દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું આકૃતિ સહિત વર્ણન કરો ઝીંકની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા નું સમીકરણ લખો. (march 2020)
2). સોડિયમ કાર્બોનેટ ની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા આકૃતિ સહિત સમજાવો.
3). એસિડ બેઇઝ વચ્ચેની પ્રક્રિયાના રિલેટેડ મોટો પ્રશ્ન ચાર ગુણ માટે.
4). એસિડ બેઇઝ ની પ્રબળતા કેવી રીતે નક્કી થાય છે.
5). પ્રતિ એસિડ નું ઉદાહરણ આપી કાર્ય સમજાવો. (નિદાન કસોટી)
6). ધોવાના સોડા ની બનાવટ અને ઉપયોગો લખો. (march 2013)
7). બેકિંગ સોડા ની બનાવટ અને ઉપયોગો લખો. (march 2020)
8). પ્લાસ્ટર ઓફ પેરીસ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા દર્શાવતું સમીકરણ લખો,પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગો લખો.
પ્રશ્ન બેંક ( 2 માર્ક્સના પ્રશ્નો )
0 Comments
Post a Comment