પ્રકરણ 3 : વિદ્યુત રસાયણ વિજ્ઞાન
પ્રકરણ 4: રાસાયણિક ગતિકી
પ્રકરણ 6: તત્વોના અલગીકરણ અને સામાન્ય સિદ્ધાંતો
• તત્વો નાં અલગિકરણ અને સામાન્ય સિદ્ધાંતો
1).જલીય પ્રક્ષાલન પદ્ધતિ ક્યાં સિધ્ધાંત પર કાર્ય કરે છે ?
ઘનતા નાં તફાવત નાં આધારે .
2).ફીણ પ્લાવન પદ્ધતિમાં અવનમક તરીકે શું ઉમેરવામાં આવે છે ?
NaCN
3). ફીણ પ્લાવણન પદ્ધતિમાં સ્થાઇકારક તરીકે શું ઉમેરવામાં આવે છે?
એનીલીન અને ક્રેસોલ
4). બોકસાઈટ માં કઈ અસુદ્ધીઓ હોય છે ?
sio2, tio2, વગેરે
5). સ્લેગ નું સૂત્ર ક્યું છે ?
Fesio3,
6). ફોલ્લા વાળું કોપર માથી ક્યો વાયુ ઉત્પન્ન થાય છે ?
So2
7). કોણ મેટ્રિક્સ નું ગલન બિંદુ નીચું લાવે છે ?
Al2O3 ને Na3AlF6 અથવા CaF2
8). જોન સુદ્ધિકરણ પદ્ધતિનો સિદ્ધાંત જણાવો ?
9). ક્રોમેટો ગ્રાફી પદ્ધતિના પ્રકાર જણાવો?
વાયુ, પેપર, સ્થંભ
10). ક્રોમેટો ગ્રાફી પદ્ધતિના ક્યાં સિધ્ધાંત પર કાર્ય કરે છે?
અધિશોષણ
11). ફીણ પ્લવણન પદ્ધતિ વિશે ટૂંક નોંધ લખો
12). નિક્ષાલાન વિશે સમજાવો
13). 900-1500k ગાળા માં થતી પ્રક્રિયા લખો
14). નિકલ નાં શુદ્ધિકરણ પદ્ધતિ સમજાવો.
15). વાન અર્કેલ પદ્ધતિ સમજાવો
0 Comments
Post a Comment