આજે આપણે જોઇશું ધોરણ 12 રસાયણ વિજ્ઞાન ના મહત્વના પ્રશ્નો જોઇશું.

ધન અવસ્થા 


1). સોટ્ટકી ક્ષતિ સમજાવો.

 મૂળભૂત રીતે આયનીય ઘન પદાર્થમાં એક સાયાનીય ક્ષતિ છે વિદ્યુતીય તટસ્થ જાળવી રાખવા માટે અનુપસ્થિત ધન આયન અને ઋણ આયન ની સંખ્યા સરખી હોય છે સાદી રીત ક્ષતિ ની જેમ સોટકી ક્ષતિ પદાર્થની ઘનતા ઘટાડે છે આયનીય ઘન પદાર્થ માં આવી ક્ષતિની સંખ્યા અર્થસૂચક હોય છે ઉદાહરણ તરીકે nacl માં આશરે 10 ની છ ઘાત શોર્ટકટ ક્ષતિ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ ઓરડાના તાપમાને હોય છે એક સેન્ટિમીટર ટ્યુબમાં આશરે 10 ની 22 ઘાત આયનો હોય છે આથી દર 10 ની 16 ઘાત આયર્ન માં એક જ ક્ષતિ સોટકી હોય છે એવા પદાર્થોમાં જોવા મળે છે કે જેમાં ધન આયન અને ઋણ આયન ના કદ લગભગ સમાન હોય છે તેના ઉદાહરણ Nacl અને AgBr છે

2). ફ્રેન્કલ ક્ષતિ સમજાવો.

આ ક્ષતિ આયની ઘન પદાર્થ દ્વારા દર્શાવાય છે વધુ નાનો આયન સામાન્ય રીતે ધન આયન પોતાના સામાન્ય સ્થાનમાંથી આંતરરાષ્ટ્રીય સ્થાનમાં વિસ્થાપન અથવા તો સ્થાન થયેલ હોય છે ત્યારે તેના મૂળ સ્થાને ઉપજાવે છે અને આ નવા સ્થાને આંતરરાલીય ક્ષતિ ઉપજાવે છે જેને વિસ્થાપન ક્ષતિ પણ કહેવામાં આવે છે તે પદાર્થની ઘનતામાં કશો પણ ફેરફાર કરતો નથી ફ્રેંકલ ક્ષતિ એવા આયનીય ઘન પદાર્થ દર્શાવે છે કે જેમાં આયનોનું કદ વચ્ચે ઘણો મોટો તફાવત હોય છે ઉદાહરણ તરીકે ZnS, AgCl, AgBr,  જેમાં ધન એનું કદ નાનું હોય છે

3).ધાતુ વધારો ક્ષતિ સમજાવો.

સાસામાન્ય સામાન્ય રીતે ધાતુ વધારો ક્ષતિ એ બિન તત્વયોગમિતિય ક્ષતિ નો પેટા પ્રકાર છે જેમાં ધાતુ વધારો ક્ષતિ શું છે એ જોઈએ તો એનાયનીય રીતે સ્થાનને કારણે ધાતુ વધારો ક્ષતિ nacl અને kcl જેવા આલ્કલી હેલાઈટ આ પ્રકારની ક્ષતિ દર્શાવે છે જ્યારે સોડિયમ ક્લોરાઇડ સ્ફટિકને સોડિયમ વાસ બના વાતાવરણમાં ગરમ કરવામાં આવે છે ત્યારે સોડિયમ પરમાણુ સ્ફટિકની સપાટી પર જમા થાય છે અને સીએલ માઇનસ સ્ફટિકની સપાટીમાં પ્રસરણ પામે છે અને સોડિયમ પરમાણુ સાથે સંયોજાય છે અને એને આપે છે એટલે કે સોડિયમ ક્લોરાઇડ બનાવે છે સોડિયમ પરમાણુ માંથી na+ આયન બનાવવાથી ગુમાવતા ઇલેક્ટ્રોનના લીધે બને છે આ છૂટો પડેલો ઇલેક્ટ્રોન સ્ફટિકમાં પ્રસરે છે અને એના સ્થાન રોકેલે છે આને પરિણામે સ્ફટિક હવે સોડિયમ નો વધારો ધરાવે છે અયુગ્મિત ઇલેક્ટ્રોન દ્વારા રોકાયેલા એનાયન્યુ સ્થાન એટલે કે એફ કેન્દ્ર કહે છે


સોડિયમ ક્લોરાઇડ ના સ્ફટિકનો રંગ પીળો હોય છે આ રંગ છે સ્ફટિક તેના પર પડતા દ્રશ્ય પ્રકાશમાંથી ઉર્જા શોષે છે ત્યારે ઉત્તેજિત થતા ઇલેક્ટ્રોનને લીધે હોય છે તેવી જ રીતે લિથિયમ ક્લોરાઇડ ના સ્ફટિક વધુ લિથિયમ આછો ગુલાબી રંગનું હોય છે એનો સ્ફટિક પોટેશિયમ ક્લોરાઇડ નો સ્ફટિક જાંબલી અથવા હોય છે ધાતુ વધારો ઉણપ એ આંતરેલે સ્થાન પરના વધારાના ધન આયનના કારણે હોય છે સામાન્ય રીતે ઝીંક ઓક્સાઇડ ઓરડાના તાપમાને સફેદ રંગનું હોય છે તેને ગરમ કરતા તેઓ ઓક્સિજન ગુમાવે છે અને પીળો રંગ ધારણ કરે છે

4). ધાતુ ઉણપ ક્ષતિ સમજાવો 

એવા ઘણા ઘન પદાર્થો છે જેને તેમણે તત્વયોગમિતિય સંગઠન મુજબ નામ બનાવવા મુશ્કેલ છે અને તે તત્વયોગમિતિય પ્રમાણ કરતા ઓછા પ્રમાણમાં ધાતુ આયન ધરાવે છે આવું એક વિશેષ ઉદાહરણ છે એફઈઓ છે જે મોટા ભાગે fe 0.95 સંગઠન મળી આવે છે જે ખરેખર એફઇ 0.93 ઓ થી 0.96 ના ગાળામાં હોય છે એફીઓના સ્ફટિક માં કેટલાક એફઇ પ્લસ ટુ આયન ગુમ થયેલા જણાય છે અને આ ધન ભાનુ ઘટાડો જરૂરી સંખ્યામાં fe+3 આયન ની હાજરીને લીધે સફળ થાય છે

5). લોહચુંબકિય ગુણધર્મ સમજાવો.


કેટલાક પદાર્થો છે કે આયન કોબાલ નિકોલ કેલોડીનીયમ અને સીઆર ઓટો ચુંબકીય ક્ષેત્રની ખૂબ જ પ્રવર્તે આકર્ષાયેલ હોય છે આવા પદાર્થને લોચુંબકીય પદાર્થ કહે છે પ્રબળ આકર્ષણ ઉપરાંત આ પદાર્થ માં કાયમ માટે ચુંબકીય બને છે ઘન અવસ્થામાં લોહચુંબકીય પદાર્થના ધાતુ આયનો એક નાના વિસ્તારમાં સામાન્ય રીતે ગોઠવાયેલા હોય છે જેને ડોમેઈન એટલે કે પ્રભાવ ક્ષેત્ર કહે છે આમ દરેક ડોમીન એક નાના ચુંબક તરીકે વર્તે છે લોહચુંબકીય પદાર્થના ચુંબકીય ટુકડામાં ડોમિન અસ્તવિત રીતે અભિવ્યક્તિ થયેલા હોય છે અને તેની ચુંબકીય ચાકમાત્રા નષ્ટ થાય છે જ્યારે પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે બધાથી ડોમેન્ટ ચુંબક ક્ષેત્રની દિશામાં અભિનંદન પામે છે આ પ્રબળ ચુંબકીય અસર પેદા થાય છે જમીનનું આ પ્રમાણે ક્રમયુક્ત ચુંબકીય ક્ષેત્ર દૂર કરવામાં આવે તો પણ સતત આવૃત્તિ રહે છે આ નવો ચુંબકીય પદાર્થ કાયમી ચુંબક બનાવે છે

6).  પ્રતિલોહચુંબકિય સમજાવો.

મેગ્નેશિયમ ઓક્સાઈડ જેવા પદાર્થો જે પ્રતીક લોહચુંબકીય દર્શાવે છે તેમની ડોમેન રચનાઓ ચુંબકીય પદાર્થ જેવી જ હોય છે પણ તેમની ડોમેન એકબીજાની વિરુદ્ધ ધરાવે છે એકબીજાથી ચુંબકીય ચાકમાતાને રદ કરે છે

7). સ્ફટીમય અને અસ્ફટીમય ઘન પદાર્થ વચ્ચે નો તફાવત આપો 

સ્ફટિકમય ઘન પદાર્થ: ચોક્કસ લાક્ષણિક ભૂમિકા આકાર હોય છે

ચોક્કસ અને લાક્ષણિક તાપમાને ગલનબિંદુ પીગળે છે

જ્યારે શિક્ષણ સાધન ધારવાળા સાધન વડે કાપવામાં આવ્યો છે ત્યારે તે બે ભાગમાં વિભાજિત થાય છે અને નવી ઉત્પન્ન થયેલી સપાટી એ સાદી અને સુવાળી હોય છે જેને ચિરાગ ગુણધર્મ કહે છે ચિરાગ ગુણધર્મો એસ.ટીકમય પદાર્થો ધરાવે છે


તેમણે નિશ્ચિત અને લાક્ષણિક ઉત્કલનબિંદુ હોય છે

સ્ફટિકમય ઘન પદાર્થ સ્વભાવે વિસમ દૈશિક હોય છે તેમણે સાચા ઘન પદાર્થને કહેવામાં આવે છે

સ્ફટિકમય ઘન પદાર્થની ગોઠવણી લાંબા વિસ્તારમાં ક્રમશ ગોઠવાયેલી હોય છે


અસ્ફતિકમય : અસ્ફટિકમય ઘન પદાર્થ અનિયમિત આકાર તાપમાન ગાળા દરમિયાન ધીમે ધીમે નરમ પણ પામે છે ધારવાળા સાત વડે કાપવામાં આવે છે ત્યારે બે અનિયમિત સપાટી વાળા ભાગમાં વિભાજીત થાય છે અને તેમના નિશ્ચિત ગલન ઉષ્મા હોતી નથી તથા તેઓ સ્વભાવ સંદેશ હોય છે અને તે ફક્ત ટૂંકા વિસ્તાર માટે જ મર્યાદિત હોય છે અને તેમને આભાસી ખંડ અથવા તો અતિસિદ્ધ પ્રવાહી પદાર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે.



8). સ્ફટીમય ધન પદાર્થની ચાર લાક્ષણિકતા જણાવો 

સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘન લાક્ષણિકતા પરથી)


9). આયાનીય ઘન અને જાળીદાર ઘન પદાર્થ નાં 4 તફાવતના મુદ્દા લખો.

આજે ને ઘન પદાર્થમાં ઘટક કણો આયનો હોય છે આવા ઘન પદાર્થો પ્રબળ કુલંબીઓ સ્થિર વિદ્યુત બળો બંધિત ધન આયનો અને ઋણ આયનની ત્રિપરિમાણીય દિશાઓથી ગોઠવાયેલા હોય છે આ ઘન પદાર્થો સ્વભાવે સખત અને ભરડ હોય છે તેમને ઊંચા ઉત્કલનબિંદુ અને ગલનબિંદુ હોય છે તેમના આયનો હેરફેર કરવા માટે મુક્ત હોય છે હોતા નથી તેથી તેઓ ઘન અવસ્થામાં વિદ્યુતના અવાહક હોય છે તેમ છતાં પણ પીગરીત અવસ્થામાં અથવા પાણીમાં ઓગળતા આયનો આજુબાજુ ફરવા માટે મુક્ત થાય છે અને વિદ્યુતનું વહન કરે છે

ધાતુઓ ધન આયનના ક્રમબદ્ધ સમૂહ હોય છે તેઓ મુક્ત ઇલેક્ટ્રોન થી સાથે જોડ સંકળાયેલા હોય છે આ ઇલેક્ટ્રોન ગતિશીલ હોય છે સંગ્રહ સ્ફટિક સરખી રીતે વિસ્તરાયેલી હોય છે ધાતુ દરેક પરમાણુ એક અથવા બે ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રોન દ્વારા સમુદ્રમાં ફાળો આવે છે આ મુક્ત અને ગતિશીલ ઈલેક્ટ્રોન ધાતુની ઊંચી વિદ્યુત અને ઉષ્મીય વાહકતા માટે જવાબદાર હોય છે જ્યારે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છે ત્યારે આ ઇલેક્ટ્રોન થવાના આયોનો ની જાળીદાર રચના માંથી વહે છે તે જ પ્રમાણે જ્યારે ઉષ્મા ધાતુ ના એક ધાર ભાગને પૂરી પાડવામાં આવે છે ત્યારે ઉષ્મીય ઉર્જા એક સરખી રીતે મુક્ત ઇલેક્ટ્રોન વડે વિસ્તારાયેલી હોય છે

10). શા માટે વિદ્યુત વાહન માં સિલિકોન અને જરમેનિયમનો ઉપયોગ થાય છે?

અર્ધવાહકોની વિદ્યુતીય વાહકતા તાપમાનના વધારા સાથે વધે છે કારણ કે વધુ ઇલેક્ટ્રોન વાહકતા પટમાંથી કૂદીને જોઈ શકે છે સિલીકોન અને જર્મેનિયમ જેવા પદાર્થો આ પ્રકારની વર્તુળ દર્શાવે છે અને તે આંતરિક અર્ધવાહકો કહેવામાં આવે છે.



CLICK HERE TO DOWNLOAD MORE PDF FILE