ગુજરાત વિશે જાણવા જેવું ( ખૂબ ઉપયોગી )
ગુજરાત ની સ્થાપન કેવી રીતે થઇ ?
ગુજરાતની અલગ રચના કરવા માટે ઈન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ લડત શરૂ થઈ સપ્ટેમ્બર 1956 માં મહાગુજરાત જનતા પરિષદની રચના કરવામાં આવી હિંસક બનાવોના વિરોધમાં મોરારજી દેસાઈએ ઉપવાસ કર્યો માર્ચ માર્ચ 1960માં કેન્દ્ર સરકારની દ્વિભાષી મુંબઈ રાજ્યના વિભાજનનો ખરડો પસાર કર્યો અને પહેલી મે 1960 થી સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના ગુજરાત અલગ રાજ્યની રચના કરવામાં આવી ગુજરાત રાજ્યનું ઉદઘાટન પંડિત રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવ્યો ગુજરાતનું પ્રથમ પાટનગર અમદાવાદ હતું. વર્તમાન પાટનગર ગાંધીનગર છે જેની મંજૂરી 1971 માં હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં વિકસાવવામાં આવ્યું હતું
ગુજરાત વિશે જાણવા જેવું
ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા છે ગુજરાતના પ્રથમ રાજ્યપાલ મહેંદી નવાજ જંગ છે અને ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ છે હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુંદરલાલ ત્રિકમદાસ દેસાઈ અને સૌરાષ્ટ્રના આરજી હુકમો મતનું વડુમથક રાજકોટને ઓળખવામાં આવે છે અને તેના મુખ્ય નેતા શામળદાસ ગાંધી હતા. સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી ઉચ્ચઘરાઈ ઢેબર અને મહાગુજરાત ચળવળના મુખ્ય નેતા હિન્દુ લાલ યાજ્ઞિક હતા
સરદાર પટેલ
~ ભારતમાં 562 દેશી રાજ્યોમાંથી 366 રાજ્યો ગુજરાતમાં હતા રજવાડાના આ વિલીનીકરણ માટે સરદાર પટેલની આગેવાનીમાં રજવાડી મંત્રાલય અને પટેલ સ્કીમની રચના કરવામાં આવી અને તેની આગેવાની સરદાર પટેલને લીધી તેમણે અખંડ ભારતની રચના કરી આથી તેમને અખંડ ભારતના શિલ્પી અથવા તો ભારતના બિસ્માર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે જર્મની ના હતા. જેમણે જર્નીમાં 27 રાજ્યોનું વિલીનીકરણ કર્યું હતું સયાજીરાવ ગાયકવાડ તેમના સમયમાં ગુજરાતનો સૌથી વધુ વિકાસ થયો હતો પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત જાહેર થયું તેમના સમયમાં વડોદરામાં ગુજરાતનું પ્રથમ રેડિયો કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ ગુજરાતનું વહીવટ ગુજરાતીમાં કરાવ્યો
બ્રિટિશ યુગ 1818 તરીકે પણ ઓળખવામાં આવે છે 1818 માં વેચવાય નો અંત થયા મરાઠા ના શાસન પૂરું થયું અને બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સાર્વભૌમશતા બની હતિ. 1853 મા સિંધી આયે પંચમહાલ પાવાગઢ અને ચાંપાનેર બ્રિટિશ સરકારને સોપ્યા હતા
1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ
1857 નું સંગ્રામ જેને 1857 નો વિપ્લવ માં ગુજરાતનો ફાળો શું છે એ જોઈએ. ગુજરાતમાં વિપ્લવ ની શરૂઆત અમદાવાદમાં રહેલ લશ્કરથી સાતમ ટુકડીને જુન 1857 માં કરી હતી આણંદના મુખે ગરબડદાસ ખેડા જિલ્લામાં અંગ્રેજોનું શાસન સામનો કર્યો સૌપ્રથમ કાળા પાણીની સજા પામનાર ગુજરાતી રોએ જોધા માણેક ની આગેવાની હેઠળ અંગ્રેજોનો સામો બળવો કર્યો હતો ગુજરાતમાં પ્રવેશી છોટાઉદેપુર પર પણ કબજો કર્યો હતો
રોલેટ એક્ટ
1919 માં રોલેટ એક્ટ આવ્યો જે અનુસાર વ્યક્તિ અને વાણી સ્વતંત્ર પર લગામ લગાવતો કાયદો હતો એ પણ વ્યક્તિની ધારણ આપ્યા વિના ધરપગડ કરી શકાય તથા ખાસ અદાલતમાં કામ ચલાવી એને સજા કરી શકાય અને કાળો કાયદો ગાંધીજી ગયો હતો
અસહકાર નું આંદોલન
અસહકારનું આંદોલન 1920 થી 1922 દરમિયાન ગાંધીજીની નેતૃત્વ હેઠળ કરાયું હતું શરૂઆત ગાંધીજી દ્વારા કેસરે હિન્દની ઉપાધિ ત્યાગીને કરાઈ હતી 18 10 1920 ના રોજ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ તે પછી સ્વરાજ્યના ફાળામાં ગુજરાતને 15 લાખનો ફાળો આપ્યો ચોરી ચોરા ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં બનાવો બનતા ગાંધીજીએ આંદોલન સમેટી લીધું હતું. આ આંદોલનને ગાંધીજીએ હિમાલય જેવડી ભૂલ કરી હતી
0 Comments
Post a Comment