Date: saptember 18, 2022
Blog Create by GSEB Board Gujarat
( gsebresult.co.in )
Navratri 2022 Garaba Importants in GUJARAT
નવરાત્રી અને ગરબા મહોત્સવ
ગુજરાતનો ગરબો એ તેનું આગવું સાંસ્કૃતિક પ્રતીક છે ગુજરાત એટલે તેનો ગરબો અને તેની ભવાઈ. ગરબે ઘુમતી ગુજત્ણ જોવી હોય તો ગુજરાતમાં આસો માસની નવરાત્રી દરમિયાન આવવું જ પડે.
ગરબો એ ગુજરાતને વિશિષ્ટ ઓળખ આપે છે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ગરબા સ્પર્ધા યોજાય છે સાંસ્કૃતિક સંસ્થાઓ પણ ગરબાઓ અને ગરબા સ્પર્ધક કોનું આયોજન કરે છે રાજ્યકક્ષાએ ગરબા મહોત્સવ રાજ્યમાં યોજાય છે અને જીતવા વાળા ને ઇનામ પણ આપવામાં આવે છે
ગરબામાં માટલીમાં છિદ્રો પાડીને તેમાં દીપક ગોઠવવામાં આવે છે જેને પણ ગરબો કહે છે આ ગરબો માથે લઈને નવરાત્રીના નવે 9 દિવસ દરમિયાન ગુજરાતનો માં આદ્યશક્તિ અંબિકા માતા અને બહુચરા માતાના વગેરે ના ગરબા ગાય છે
રાજ્ય અને રાજધાની
જમ્મુ કશ્મીર = જમ્મુ કશ્મીર
પંજાબ = ચંદીગઢ
ઉત્તરાખંડ = દેહરાદુન
બિહાર = પટના
પશ્ચિમ બંગાળ = કોલકાતા
ઉત્તર પ્રદેશ = લખનઉ
ઝારખંડ = રાંચી
છત્તીસગઢ = રાયપુર
ઉડીસા = ભુવનેશ્વર
આંધ્ર પ્રદેશ = હૈદરાબાદ
તમિલનાડુ = ચેન્નઈ
કેરલ = તિરુવનંતપુરમ
કર્ણાટક = બેંગલુરુ
રાજસ્થાન = જયપુર
સિક્કિમ = ગંગટોક
ગુજરાત = ગાંધીનગર
મહારાષ્ટ્ર = મુંબઈ
ગોવા = પણજી
મધ્યપ્રદેશ = ભોપાલ
તેલંગાણા = હૈદરાબાદ
અરુણાચલ પ્રદેશ = ઇટાનગર
મણીપુર = ઇમ્ફાલ
નાગાલેન્ડ = કોહીમા
મિઝોરમ = આઇઝોલ
ત્રિપુરા = અગર તલ
મેઘાલય = સીલોંગ
હિન્દુ ધર્મ
હિન્દુ ધર્મની સ્થાપના એ અજ્ઞાત છે તેમનું ઉદગમ સ્થાન ભારત છે ઇસવીસન પૂર્વે 1500 વર્ષ પહેલા ફેલાયેલો અધર્મ દુનિયામાં ત્રીજા સ્થાને છે તેમના ધર્મગ્રંથની વાત કરીએ તો વેદ પુરાણો સ્મૃતિ ઉપનિષદો અને મહાભારત ગીતા રામાયણ અનુસ માસ કરવામાં આવે છે મુખ્ય દેવ તરીકે જોઈએ તો ઈશ્વર તરીકે શિવ વિષ્ણુ અને શક્તિનો સમાવેશ કરવા માં આવેલ છે ધર્મસ્થાન એ મંદિર છે ધર્મચિહ્ન તરીકે ઓમ અને સ્વસ્તિક નો સમાવેશ કરવામાં આવે છે
આ ધર્મનો મુખ્ય સિદ્ધાંત શું છે?
ઈશ્વરની સત્તામાં વિશ્વાસ, જુદા જુદા દેવોની ઉપાસના, પ્રકૃતિની ઉપાસના, અવતારવાદમાં વિશ્વાસ, આત્માની અમસ્તામાં વિશ્વાસ, વેદોમાં વિશ્વાસ, કર્મમાં, પુનઃ જન્મમાં વિશ્વાસ, મૂર્તિ પૂજામાં વિશ્વાસ, જીવનનો મુખ્ય હેતુ: મોક્ષ પ્રાપ્તિ
0 Comments
Post a Comment