ધોરણ ૧૧-૧૨, કોલેજ, આઈ.ટી.આઈ., ડીપ્લોમા, ડીગ્રી, મેડીકલ, ફાર્મસી, બી.એડ, પીટીસી, કૃષિ ડીપ્લોમા-ડીગ્રી, એક્સ તરીકે ભણતા વિદ્યાર્થીઓ તથા અન્ય અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ ફોર્મ
જરૂરી ડોક્યુમેન્ટની લિસ્ટ
૧.આધાર કાર્ડ
૨.છેલ્લી પરીક્ષાની માર્કશીટ
૩.આવકનો દાખલો
૪. ફી ભર્યાની પાવતી
૫. બેન્ક પાસબુક
૬.બોનોફાઇડ સર્ટી ( કોલેજમાં મળશે)
૭.જાતિનો દાખલો
૮. એલ.સી
૯.પાસપોર્ટ ફોટો અને સહી
૧૦. હોસ્ટેલ સર્ટી ( હોસ્ટેલમાં રહેતા હોય તો )
૧૧. અભ્યાસમાં તૂટ હોય તો એ અંગેનું સોગંદનામું ( ૧ વર્ષ કરતા વધારે હોય તો જ )
પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા. ૧૫/૧૦/૨૦૨૨ છે.
Breaking News!
સ્કોલશીપ માટે આ પ્રશ્નો ખાસ વાંચવા
➡ પ્રશ્ન – દેશની પહેલી મોબાઈલ બેન્ક કઈ છે?
જવાબ- લક્ષ્મી વાહિની બેંક
➡ પ્રશ્ન – ચંપારણમાં અંગ્રેજો દ્વારા કોની ખેતી માટે ખેડૂતોને મજબુર કરવામાં આવ્યા હતા?
જવાબ – નીલ
➡ પ્રશ્ન – કોઈ દેશ દ્વારા આયાતો પર લગાવવામાં આવેલા કરને શું કહેવામાં આવે છે?
જવાબ – ટૈરીફ
➡ પ્રશ્ન – કોને ‘ભારતીય પુરાતત્વના પિતા’ તરીકે નામ આપવામાં આવ્યું છે?
જવાબ – એલેક્ઝાન્ડર કનિંગહામ
➡ પ્રશ્ન – નવી દિલ્લીને ભારતની રાજધાની ક્યારે બનાવવામાં આવી?
જવાબ – 1911
➡ પ્રશ્ન – તે કયું શહેર છે જે માત્ર એક દિવસ માટે ભારતની રાજધાની બન્યું હતું?
જવાબ – *ઈલાહાબાદ, 1858*
➡ પ્રશ્ન – નવી દિલ્લીથી પૂર્વ ભારતની રાજધાની ક્યાં હતી?
જવાબ – કલકત્તા
પ્રશ્ન – ભારતના પૂર્વીય ભાગમાં જે પર્વતમાળા મ્યાનમાર સાથે તેની સરહદ બનાવે છે તેને સંયુક્ત રૂપે શું કહેવાય છે?
જવાબ – પૂર્વાંચલ
પ્રશ્ન – ભારતમાં સૌથી પહેલી વસ્તી ગણતરી કયા વર્ષમાં કરવામાં આવી હતી?
જવાબ – 1872
પ્રશ્ન – કેરળના કયા જિલ્લામાં એડક્કલ આવેલું છે?
જવાબ – વાયનાડ
➡ પ્રશ્ન – તાજા પાણીની સર્વાધિક માછલીઓ ક્યાં રાજ્યમાં પકડવામાં આવે છે?
જવાબ – પશ્ચિમ બંગાળ
એક વિનંતી આ મેસેજ જરૂરી એવા દરેક વિદ્યાર્થીઓને શેર કરશો.
: Blog by GSEB Board Gujarat
5StarExam Gujarati mediam gseb org Gandhinagar
👍 વિશ્વ ની પ્રખ્યાત સમુદ્રધુની 👍
✍🏻 ડોવર - ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ
✍🏻 કુક - ઉત્તર અને દક્ષિણ ન્યુુઝીલેન્ડ
✍🏻 સૌડા સ્ટ્રેટ - ઇન્ડોનેશિયા ના જાવ અને સુમાત્રા ટાપુઓ વચ્ચે
✍🏻 પાલ્ક - ભારત અને શ્રીલંકા
✍🏻 જિબ્રાલ્ટર - યુરોપ અને આફ્રિકા
✍🏻 બોનીફેસિયો - ઇટાલી ના સરડીનીયા
ટાપુ અને ફ્રાન્સ ના કોરસિયા ટાપુ વચ્ચે
✍🏻 મેસીના - ઇટાલી અને સિસિલી
✍🏻 ડેવિસ - ગ્રીનલેન્ડ અને કેનેડા
✍🏻 બાસ - ઓસ્ટ્રેલિયા અને તાસમાનિયા
✍🏻 બેરીન્ગ - રસિયા અને અમેરિકા
✍🏻 હોરમુઝ - ઓમાન અને ઈરાન
✍🏻 તૌરુસ - પપુઆ ગુયાના અને ઓસ્ટ્રેલિયા
✍🏻 યુકેટન - મેક્સિકો અને ક્યુબા
✍🏻 ફોર્મોસ - ચાયના અને તાઇવાન
મહા જનપદ. રાજધાની
1️⃣. અંગ. ➡️ ચંપા
2️⃣ વજ્જિ. ➡️ વૈશાલી
3️⃣. મલ્લ. ➡️ કુશીનારા. (LRD)
4️⃣. કાશી. ➡️ વારાણસી
5️⃣ મગધ. ➡️ રાજગૃહ, ગિરિવ્રજ. (LRD)
6️⃣. કોસલ. ➡️ શ્રાવસ્તી, અયોધ્યા
7️⃣ વત્સ. ➡️ કૌશાંબી
8️⃣. ચેદિ. ➡️ સૂક્તીમતી
9️⃣ પાંચાલ. ➡️ અહિછત્ર, કામ્પીલ્ય
🔟 સૂરસેન ➡️ મથુરા
1️⃣1️⃣ કુરુ. ➡️ ઇન્દ્રપ્રસ્થ
1️⃣2️⃣ અસ્મક. ➡️ પૌડન્યા
1️⃣3️⃣ અવંતિ. ➡️ ઉજ્જયીની (LRD)
1️⃣4️⃣. મત્સ્ય ➡️ વિરાટનગર
1️⃣5️⃣. ગાંધાર. ➡️ તક્ષશિલા. (LRD)
1️⃣6️⃣ કંબોજ ➡️ લાજપૂર
🤔 આરામ નું લોજીક 🤔
આપણુ હ્રદય મિનીટમા 72 વાર ધબકે છે .આમ આખા દિવસમા 7000 લીટર લોહી પંપ કરે છે . મારા ઘરની પાણીની ટાંકી 1000 લીટરની છે તો આવી 7 ટાંકી ભરીને લોહી એક દિવસમા પંપ થાય છે .
આ કુલ લોહીમા 70 ટકા મગજને જોઈએ છે અને 30 ટકા શરીરના બીજા ભાગમા જાય
1મિનીટમા 72 ધબકારા માટે 1 ધબકારાનો સમય 0 .8 સેકંડ આ 0 .8 સેકંડમા 0 .3 સેકંડમા હ્રદય પોતે દબાઈને લોહી મોકલે અને 0 .5 સેકંડ પોતે આરામ કરે આ આરામના સમયમા 0.5 સેકંડમા લોહી ફેફસામા જઈને શુધ્ધ થાય.
આ આરામનો સમય ઓછો થાય તો લોહી પુરેપુરુ શુધ્ધ ના થાય
હવે તમે રઘવાટમા હો ગુસ્સામા હો ત્યારે શું થાય છે ?
ત્યારે મગજને લોહી વધારે જોઈએ
ત્યારે હ્રદય ઓછો આરામ કરે 0 .5 સેકંડને બદલે 0 .4 સેકંડ આરામ કરે એક ધબકારાનો સમય 0. 4 + 0 .3 = 0 .7 સેકંડ થાય માટે ધબકારા વધીને 1 મિનીટમા 84 થાય
હ્રદયે આરામનો સમય 20 ટકા ઘટાડ્યો માટે ફક્ત 80 ટકા જ લોહી શુધ્ધ થાય આ અશુધ્ધ લોહીને લીધે શરીરમા થી કચરો બરાબર સાફ થાય નહિ
માટે ગુસ્સો ન કરો ચિંતા મુક્ત રહો પ્રેમાળ બનો તો તમારા હ્રદયના ધબકારા 72 રહેશે વધશે નહિ મગજ એક્ટીવ રહેશે આ જ છે રુધીરાભિસરણ તંત્રનુ ગ્યાન...
✍🎯શબ્દસમૂહ માટે એક શબ્દ🎯✍
1. ઊંટોનું ટોળું
- મૈથડ
2. ભેંસોનો ગોવાળ
- મેહાર
3.ઘોડા કે જાનવરના વૈદ્ય
- શાલિહોત્રી
4.રણમાં વાતો ગરમ પવન
- સુમૂમ
5. ટૂંકું કોર વગરનું ધોતિયું
- સેજિયું
6.સ્ત્રીઓ પરસ્પર ભેટે તે
- સાયાંમાયાં
7.ત્રીજા પહોંરનું જમણ
- રોંઢો
8.કારણ વગર માથું મારનાર
- વાધૂકડું
9.રમતમાં છેલ્લી મર્યાદાને આંટી લેવાની ક્રિયા
-લક્ષ્યવેધ
10.બલોયાં બનાવનાર કારીગર
- વલિયાર
11.વારસામાં મળેલી દોલત
- મીરાસી
12. પેઢી દર પેઢી ઊતરતી હકકદારી
- ફરજંદારી
13.પતિપુત્રવાળી સુખી સ્ત્રી
- પુરંધ્રિ
14.વારસાથી ભાગ લઈ ભાઈથી છૂટો પડેલ
- ફટાયો
15.પહેલા વરસાદથી ઊગી નીકળેલું ઝીણું ઘાસ
- નાંદરવું
0 Comments
Post a Comment