ઇતિહાસ જાણવાના સાધનો સ્ત્રોત
1. તાડપત્ર અને ભોજપત્ર
તાડવું ના વૃક્ષ પર લખાયેલી હસ્ત પ્રતોને તાલપત્ર કહેવામાં આવે છે જ્યારે હિમાલયમાં થતા વોચ નામના વૃક્ષોની પાતળી આંતર છાલ ઉપર લખાયેલા હસ્તક પ્રતોને ભોજપત્રો કહેવામાં આવે છે.
2. અભીલેખો
શીલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખને અભિલેખ કહેવામાં આવે છે રાજા પોતાના આદેશો શીલાઓ પર કોતર આવી પ્રજા સાથે સંવાદ કરતા હતા અશોકના શિલાલે ખૂબ જ જાણીતા છે
3. તામ્ર પત્રો
તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે કામો પત્ર અનેક રાજાઓએ પોતાના વહીવટ તંત્રી અને દાનની માહિતી તામ્રપત્ર ઉપર કોતરાવી છે
4. સિક્કા
ભારતમાં ઇસવીસન પૂર્વે પાંચમી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે જે સૌથી જુના સિક્કા છે પંચમાર્ક નાસિકા ધાતુના ટુકડાઓને છાપ ઉપજાવા બીમારી મૂકી દબાણ આપી પંચમહાલ સિક્કા તરીકે ઓળખવામાં આવે છે
ડિસેમ્બર 2000 ની સાલમાં વર્તમાન પત્રોમાં 20મી સદીના બનેલા વિગતો ચિત્રાત્મક રીતે આપવામાં આવે છે જેને મિલેનિયન ગેલેરી તરીકે ઓળખવામાં આવે છે
તાડપત્રો અને ભોજપત્રો પર જોવા મળતું લખાણ એ પાંડુ લિપિમાં લખાયેલું છે
ભોજપત્રો ભુજ નામના વૃક્ષની છાલ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે
ધાતુ કે પથ્થરો પર ફોતરેલા લેખને અભિલેખો કહેવામાં આવે છે
પુરા તાત્વિક અવશેષોને ચોક્કસ સમય કાર્ડ કઈ પદ્ધતિથી જાણી શકાય છે ?
કાર્બન ડેટિંગ પદ્ધતિ ( C14)
આપણા દેશની બે નામોથી ઓળખવામાં આવે છે એક તો છે ઇન્ડિયા અને બીજું છે ભારત ઇન્ડિયા પરથી ઉતરી આવ્યો છે જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવામાં આવે છે ઈરાન ન્યુ સિંધુ નદીને હિંડોસ તરીકે પણ ઓળખે છે ગ્રીષ્ના લોકો સિંધુ નદીને ઇન્ડસ્ટ્રી કહેતા તેઓ નદીના કિનારે ઇન્ડિયાથી ઓળખાતા હતા ભારત એવું નામ ઋગ્વેદ થી જાણવા મળ્યું છે ભારત નામનો માનવસમૂતરપશ્ચિમ ભારતમાં આવીને વસલો તેમના નામ પરથી આપણા દેશને ભારત તરીકે ઓળખવામાં આવે છે
રાષ્ટ્રવાદ એટલે શું?
રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્રીય પ્રતિ એકાત્મકતા અને ગૌરવની ભાવના રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો ભારતમાં ખાસ કરીને 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ વિકાસ પામ્યો હતો
ભારતના પાડોશી દેશો
બાંગ્લાદેશ, મ્યાનમાર, ચીન, પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન, નેપાળ
ક્રિસ્ટોફર કોલંબસ
હારતા વાનો જળમાર્ગ શોધવા નીકળેલ સૌપ્રથમ શાહે શીખ ક્રીસ્ટોફર કોલંબસ હતા
ક્રિસ્ટોફર કોલંબસ ઇટાલીના વતની હતા
અમેરિકાના મૂળ વતનીઓને કયા નામે ઓળખવામાં આવે છે
રેડ ઇન્ડિયન
અમેરિકાના કિનારાના ટાપુ એ શું કહેવામાં આવે છે
વેસ્ટ ઈન્ડિઝ
સૂર્ય મંદાકિના તારામંડળનો પ્રકાશ રે તારો છે
સૂર્ય પૃથ્વી કરતા લગભગ 13 લાખ ગણી મોટી છે
સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતા 28 ગણું છે
પૃથ્વી સૂર્યથી 15 કરોડ કિલોમીટર દૂર છે
સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા સવા સાત મિનિટ લાગે છે
સૂર્યમાં હાઈડ્રોજન અને હિલિયમ ની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે
સૌર પરિવારમાં કુલ આઠ ગ્રહો છે
બુધ શુક્ર પૃથ્વી મંગળને આંતરિક ગ્રહો કહેવામાં આવે છે જ્યારે ગુરુ શનિ યુરેનસ અને બાહ્ય ગ્રહો તરીકે ઓળખવામાં આવે છે સૌર પરિવારના મંગળ બુધ ગુરુ શુક્ર શનિ ગ્રહને નરી આંખે જોઈ શકાય છે
બુધ
બુધ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે તે પીળાશ પડતા રંગનો છે બોધને વાતાવરણ અને ઉપગ્રહ નથી પૃથ્વી પરથી બુધ ગ્રહ ને સુર્યા દય પહેલા અને આકાશમાં જોઈ શકાય છે
શુક્ર સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ શુક્ર છે તેને કદ અને વજન પૃથ્વી જેવા જ છે આ ગ્રહ અને એક પણ ઉપગ્રહ નથી
પૃથ્વી પૃથ્વી એસ શુક્ર અને મંગળની વચ્ચેનું સ્થાન છે પૃથ્વીની એક જ ઉપગ્રહ છે જેનું નામ છે ચંદ્રની પૃથ્વીની ફરતે એક આટો પૂર્વક કરતા પોતાની ધરી ઉપર પણ એક આટો પૂરો કરતા આશરે 29.5 દિવસ લાગે છે ચંદ્ર પર પ્રકાશિત છે તેને સૂર્યપ્રકાશિત કરે છે ચંદ્ર પર વાતાવરણ નથી
મંગળ મંગળ લાલ રંગનો ચમકતો ગ્રહ છે મંગળને ઓછું વાતાવરણ છે તેને બે ઉપગ્રહ છે અને ડિમોસ
0 Comments
Post a Comment