1.ગુજરાત નું પાટનગર ક્યું છે ?
Ans; Gandhinagar
2. ગુજરાતની સ્થાપના ક્યારે થઇ ?
Ans; 1 may 1960
3. ગુજરાતના હાલ નાં (2023) નાં મુખ્પ્રધાન કોણ છે ?
Ans; ભૂપેન્દ્ર પટેલ
4.ગાંધીજીનું જન્મ ક્યાં જિલ્લામાં થયું હતું ?
Ans; પોરબંદર
5. નરેન્દ્ર મોદીના માતા નું નામ શું છે ?
Ans; હીરા બા
6. ગુજરાતની પ્રખ્યાત યૂટ્યુબ ચેનલ કઈ છે ?
Ans; 5StarExam
7. GSEB નું પૂરું નામ શું છે ?
Ans; Gujarat secondary And higher Secondary Education Board
8. રસાયણ નો રાજા કોણ છે ?
Ans; H2SO4
9. 2^⁸
Ans; 256
10. શ્રેણી શોધો. 1,4,7,10,a,16,19,21 તો a શોધો?
Ans; 13
11. જીવવિજ્ઞાન ને અંગ્રેજી માં શું કહે છે ?
Ans; Biology
12. 0! ની કિંમત કેટલી થાય ?
Ans; 1
13. 1! ની કિંમત કેટલી થાય?
Ans; 1
14. જે શ્રેણિક ની હરોળ અને સ્તંભ ની સંખ્યા સમાન હોય એને શું કહેવાય?
Ans; ચોરસ શ્રેણિક
15. Chemistry નું સમાનાર્થી ક્યું છે ?
Ans; રસાયણ વિજ્ઞાન
16. પાસા પર મળતી સંખ્યા નો સરવાળો 15 હોય તેની સંભાવના ?
Ans; શૂન્ય
17). 35²
Ans; 1225
18. (1225)^½
Ans; 35
19. (a+b)²
Ans; a²+b²+2ab
20. 5StarExam ચેનલની સ્થાપના કયારે થઇ?
Ans; 14 જાન્યુઆરી 2021
21. AB ²=AC²+BC² આ પ્રમેય કીને આપ્યો ?
Ans; પાયથાગોરસ
22. ઝીરો ની શોધ કોણે કરી ?
Ans; આર્યભટ્ટ
23. નીચે પૈકી ક્યું બેઈસ છે ?
Ans; NaOH
24. બોર્ડ પરીક્ષા ક્યાર થી ચાલુ થાય છે ?
Ans; 14 માર્ચ 2023
25. ધોરણ 10 ને ગુજરાત માં શું કહે છે ?
Ans; SSC
0 Comments
Post a Comment