Board 2023 Gujarat Board Breaking News|| Time Table Gseb std 10 and std 12|| Gandhinagar
માર્ચ 2023 ની ધોરણ10 અને ધોરણ12 બોર્ડ પરીક્ષા ને લઇ પત્ર કરાયો ! ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર Gseb Gandhinagar
ઉલ્લેખનીય છે કે બોર્ડ પરીક્ષા માર્ચ 2023 જે HSC અને SSC એટલે કે ધોરણ 10 અને ધોરણ 12 રેગ્યુલર અને રીપીટર બંને આપવાના છે તે અંગે શિક્ષણ વિભાગની કમિટી એ મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ છે લેખિત રજૂઆત કરી છે
શું રજૂઆત છે ?
રાજ્ય સંચાલય મહામંડળ દ્વારા શિક્ષણ પ્રધાન અને મુખ્યમંત્રી ને રજૂઆત કરવામાં આવી છે કે આવનારી માર્ચ 2023 બોર્ડ પરીક્ષા માં માટે ધોરણ 10 અને ધોરણ 12 નાં રીપીટર વિદ્યાર્થીઓ 1 લાખ થી વધારે લોકો પરીક્ષા આપવાના છે તો એ વિદ્યાર્થી જ્યાં રહેતા હોય તે જ તાલુકા માં ( નજીક માં જ ) જ તેમનું પરીક્ષાનું સેન્ટર આપવામાં આવે તે અંગે જાણ કરેલ છે.
ઉલ્લેખનીય છે કે દર વરસે રીપીટર વિદ્યાર્થીઓ ને તેમના જિલ્લા માં જ પરીક્ષા નું સેન્ટર ફાળવવામાં આવે છે . શું શિક્ષણ સમિતિ એ જે પરિપત્ર શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ ને મોકલ્યું છે એ સફળ થશે ?
બોર્ડ પરીક્ષા 2023 તારીખ
ઉલ્લેખનીય છે કે આવનારી માર્ચ ૨૦૨૩ બોર્ડ પરીક્ષા આવતી ૧૪ માર્ચ ૨૦૨૩ થી ચાલુ થાય છે અને પરંપરા અનુસાર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માં પહેલું પેપર ભૌતિક વિજ્ઞાનનું અને ધોરણ 10 માં પ્રથમ દિવસે ગુજરાતી નું પેપર હોય છે.
0 Comments
Post a Comment