Insurence શું છે ? તેના કેટલા પ્રકાર છે ? વીમો શું છે ?

આજના આ ડિજિટલ દુનિયામાં અને દોડ ભાગ વાળી દુનિયામાં ઘણા લોકોને આર્થિક રીતે નુકશાન થતું હોય છે. એની પહેલેથી જ કાળજી લઈ અને આવનારી મુશ્કેલી સમેયે પૈસા સરળતાથી મળે એ માટે વીમા ( INSURANCE ) ની સ્થપાના થઈ એમ કહી શકાય.





TYPE OF INSURANCE IN GUJARATI
( વીમનાં પ્રકારો ગુજરાતીમાં )

Definition of insurance
વીમા ની વ્યાખ્યા 

વીમા ને અંગ્રેજીમાં INSURANCE કહે છે. વીમો એક એવી સહાય છે જેમાં(  ભગવાન નાં કરે એવું થાય પણ) જો તમારું અકસ્માત થઈ જાય છે અને પછી તમારું મૃત્યુ થઈ જાય તો તમારા પરિવાર ને જે તે કંપની દ્વારા અમુક લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે.


Life insurance in Gujarati
જીવન વીમા 

1. મુદ્દત વીમો 

2. સંપૂર્ણ જીવન વીમો 

3). એનડોવામેન્ટ પોલિસી

4). પૈસા પાછા દેવા ( Refund money policy)


Typse of General insurance in Gujarati
સામાન્ય વીમાના પ્રકારો 

• વાહન વીમો ( Vehicle insurance )

• સ્માર્ટ ફોન વીમો ( Smart phone insurance )

• પ્રાણી વીમો (Animal insurance )

• આરોગ્ય વીમો ( Health insurance )

• પાક વિમો ( Crop insurance )

• ઘર વીમો (Home insurance )

• મુસાફર વીમો (Passenger Insurance)

• વ્યવસાય વીમો (Business insurance) 



આ તમામ વીમા ના પ્રકાર વિશે ની માહિતી આપણે હવે પછીની પોસ્ટ માં મુકીશું! આભાર !