Prakharata shodh kasoti February 2023 પ્રખરતા શોધ કસોટી ફેબ્રુઆરી 2023 ધોરણ 9 / std 9 tst paper 2023
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 9ની પ્રતિભા બહાર કાઢવા માટે પ્રખરતા શોધ કસોટનું આયોજન કરેલ છે જેથી તેમની પ્રતિભા બહાર આવી શકે.
જેની મુખ્ય સૂચનાઓ નીચે મુજબ છે
આ કસોટી નું પ્રશ્ન પત્ર MCQS પધ્ધતિ દ્વારા લેવામાં આવશે.જેમાં ટોટલ 2 પેપર આપવાના રહેશે .ટોટલ 200 MCQS પૂછવામાં આવશે જેમાં સાચા જવાબ નો એક ગુણ રહેશે અને ખોટા જવાબ માટે 1/3 માર્કસ કાપવામા આવાસે.
PRAKHARATA SHODH KASOTI SYLLABUS 2023
• પ્રખરતા શોધ કસોટનું અભ્યાસ ક્રમ
• ધોરણ9 નું ગણિત,
• ધોરણ 9નું વિજ્ઞાન,
• ધોરણ 9નું ગુજરાતી,
• સામાન્ય તર્ક શક્તિ નાં પ્રશ્નો
નોંધ : અભ્યાસ ક્રમ ધોરણ 9 ને અનુરૂપ હસે
ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ -9 ના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે આયોજિત થતી પ્રખરતા શોધ કસોટી ચાલુ વર્ષે તા .07 / 02 / 2023 ના રોજ લેવામાં આવનાર છે .
પ્રખરતા શોધ કસોટી અંગેની મુખ્ય વિગતો નીચે મુજબ છે .
1. પ્રખરતા શોધ કસોટીના ફોર્મ તા .15 / 12 / 2022 થી તા .30 / 12 / 2022 દરમ્યાન ઓનલાઈન ભરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે .
2 . આ પરીક્ષામાં OMR શીટમાં બારકોડ સ્ટીકરનો ઉપયોગ કરવામાં આવશે . વિદ્યાર્થીઓની હાજરી માટે ધોરણ -10 / 12 ની બોર્ડની પરીક્ષામાં વાપરવામાં આવતા ઝીરો - વન પત્રકના નમૂના મુજબ હાજરી પત્રકનો ઉપયોગ કરવામાં આવશે .
3 . પરીક્ષા પૂર્ણ થયા બાદ OMR શીટ જમા કરાવવા માટે બોર્ડ દ્વારા સ્વીકાર કેન્દ્રની વ્યવસ્થા કરવામાં આવશે .
4. પરીક્ષાનું માળખું નીચે મુજબ રહેશે .
According to the above subject and reference, to inform that the aptitude test conducted by Gujarat Board of Secondary and Higher Secondary Education to bring out the talent of the students of class-9 is going to be conducted this year on 07/02/2023. Following are the main details about the intensity detection test.
• Process of online filling of diligence search test form will be done from 15/12/2022 to 30/12/2022.
• Barcode sticker will be used in OMR sheet in this exam. Attendance sheet will be used as per the pattern of zero-one sheet used in the board examination of class-10/12 for attendance of students.
• After the completion of the exam, the board will arrange the acceptance center for depositing the OMR sheet.
• The structure of the examination will be as follows.
5. પરીક્ષા MCQ ( OMR પદ્ધતિ ) મુજબ લેવામાં આવશે .
6 . આ કસોટીના પ્રશ્નપત્રમાં 1 થી 100 પ્રશ્નો આપેલા હોય છે . તમામ પ્રશ્નો ફરજીયાત છે . દરેક સાચા પ્રશ્નનો 1 ( એક ) ગુણ છે . પ્રત્યેક સાચા પ્રત્યુત્તરનો 1 ગુણ મળશે . પ્રત્યેક ખોટા પ્રત્યુત્તર માટે % ગુણ કપાશે .
7. પ્રખરતા શોધ કસોટીનો અભ્યાસક્રમ ધોરણ -9 ની કક્ષા પમાણે રહેશે .
8 . પ્રખરતા શોધ કસોટીના પ્રશ્નપત્ર -1 માટેનો સમય સવારે 11:00 કલાક થી 01:00 કલાક અને ત્યારબાદ એક કલાકની રીસેસ રહેશે અને બપોરે 02:00 કલાક થી 04:00 કલાક દરમ્યાન પ્રશ્નપત્ર -2 લેવામાં આવશે .
9. પ્રખરતા શોધ કસોટીની ફી જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે રૂ .100 / - અને વિદ્યાર્થીનીઓ , SC , ST , OBC કેટેગરીના ઉમેદવારો તેમજ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે રૂ .80 / - રહેશે .
10 , પ્રશ્નપત્ર -1 અને પ્રશ્નપત્ર -2 ના કુલ 200 ગુણમાંથી પર્સન્ટાઇલ પ્રમાણે પ્રથમ 1000 વિદ્યાર્થીઓને બોર્ડ દ્વારા પ્રત્યેક વિદ્યાર્થી દીઠ રૂ .1000 / - પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે . પ્રખરતા શોધ કસોટીની ઉક્ત વિગતો આપના તાબાની તમામ માધ્યમિક શાળાઓને જાણ તથા અમલ સારું મોકલી આપશો . આ કસોટીમાં ધોરણ -9 ના મહત્તમ વિદ્યાર્થીઓ ઉપસ્થિત થાય તે માટે શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે તે માટે આપની કક્ષાએથી આ અંગે જરૂરી કાર્યવાહી કરવા વિનંતી છે .
• Exam will be conducted as per MCQ (OMR Method).
• 1 to 100 questions are given in the question paper of this test. All questions are compulsory. Each correct question carries 1 (one) mark. Each correct answer will get 1 mark. % marks will be deducted for each wrong answer.
• Syllabus of aptitude test will be at the level of class-9.
• Timing for Paper-1 of the Intensity Search Test will be from 11:00 AM to 01:00 AM followed by one hour recess and Paper-2 will be taken from 02:00 PM to 04:00 PM.
• The fee for aptitude test will be Rs.100/- for general category students and Rs.80/- for female students, SC, ST, OBC category candidates and disabled students.
• First 1000 students as per percentile out of total 200 marks of Question Paper-1 and Question Paper-2 will be given an incentive prize of Rs.1000/- per student by the Board. Please send the said details of passion search test to all the secondary schools under your control and implement it well. It is requested to take necessary action from your level so that maximum students of class-9 appear in this test so that the students are encouraged by the schools.
STD 9 PRAKHARTA SHODH KASOTI 2023
CLICK
PRAKHARTA SHODH KASOTI DHORAN 9 INFORMATION
CLICK
ધોરણ 9 ગણિત પ્રખરતા શોધ કસોટી અંગે માહિતી પેપર પેટર્ન સોલ્યુશન
Click
GUJARAT SECONDARY AND HIGH SECONDARY EDUCATION BOARD GANDHINAGAR
Official Website: www.gseb.org/
HOW TO CHECK RESULT: CLICK HERE
0 Comments
Post a Comment