STD 9 TO STD 12 SECOND EXAM TIME TABLE WITH DIFFERENT DISTRICT 
EXAMPLE FOR;

SHALA VIKASH SANKUL BANASH KATHA :

SHAKA VIKASH SANKUL KACHCHH,

દ્વિતીય 2023 પરીક્ષા માટે ની સૂચનાઓ ;


1). કાર્યક્રમ મુજબ નિયત સમયેજ પરીક્ષા લેવી.
2).ધોરણ 9 ની પરીક્ષા સરકાર શ્રી નાં વખતો વખતની સૂચનાઓ મુજબ લેવી.
3).ધોરણ 9 અને ધોરણ 11 નાં પ્રશ્નો પત્રો 50 ગુણ નાં રહેશે.
4). ધોરણ 9 અને ધોરણ 11 ને સમય 2:00 કલાક રહેશે.


5). ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષાની જેમજ દ્વિતીય પરીક્ષાનું અભ્યાસક્રમ અને સમય રહેશે.
6). ધોરણ 10 નાં 80 ગુણ નું પ્રશ્નપત્ર રહેશે.
તે માટે 3 કલાક રહેશે 
7).ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ બંને નાં પેપર 100 માર્કસ નાં રહેશે. તે માટે 3 કલાકનું સમય આપવામાં આવશે.
8). વિજ્ઞાન પ્રવાહ માટે પ્રથમ 1 કલાક બહુ વિકલ્પી પ્રશ્નો માટે હસે અને પછી ની 2 કલાક લખાણ સબંધી પ્રશ્નો માટે હસે. 

Gseb board second exam time table std 9 to 12 | second exam blueprint 2023, std 9 second exam time table 2023, std 11 second exam time table 2023, std 10 second exam time table 2023, std 12 second exam time table 2023

શાળા વિકાસ સંકુલનાં ટાઇમ ટેબલ નીચે મૂકવામાં આવાસે 

શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા દ્વિતીય પરીક્ષા સમય પત્રક
DOWNLOAD 



 



 શાળા વિકાસ સંકુલ  હિંમતનગર


શાળા વિકાસ સંકુલ કચ્છ 

સમય પત્રક


શાળા વિકાસ સંકુલ અમદાવાદ


શાળા વિકાસ સંકુલ સુરેન્દ્રનગર 


શાળા વિકાસ સંકુલ ગાંધીનગર 


શાળા વિકાસ સંકુલ છોટાઉદેપુર 


શાળા વિકાસ સંકુલ મહેસાણા 


શાળા વિકાસ સંકુલ  પાટણ 


શાળા વિકાસ સંકુલ અરવલ્લી 


નોંધ: દરેક જિલ્લા નાં ટાઇમ ટેબલ અહી મૂકવામાં આવશે. 


નોંધ : દરેક જિલ્લાના પ્રદનીપત્રો પણ અહી જ મૂકવામાં આવાસે તો નિયમિત પણે આ લિંક ને સેવ કરી ને રાખવી.