કોચિંગ સહાય યોજના 2023, neet પરીક્ષા, jee પરીક્ષા તથા ગુજકેટ ની તૈયારી માટે જાણો તમામ માહિતીઓ કોચિંગ સહાય યોજના 2023. Finance


"કોચિંગ સહાય યોજના 2023"

બિન અનામત આયોગ દ્વારા વિવિધ યોજનાઓ ચલવવવામાં આવે છે. 

કોચિંગ સહાય યોજના 2023 નો હેતુ. 

જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી કરે છે એવા લોકોને સહાય કરવી. તે માટે થોડી સરતો છે. જે નીચે મુજબ છે. 


સ્કીમ નું નામ : કોચિંગ આસિસ્ટન્ટ સ્કીમ સ્પર્ધાત્મક પરીક્ષા માટે 

લેખની ભાષા : અંગ્રેજી અને ગુજરાતી

ઉદ્દેશ્ય: અનામત વર્ગના વિદ્યાર્થીઓને સહાય પૂરું પાડવા માટે 

કમિશન નામ : નિયામક વિકસતી લિંગ ઓફિસ , ગાંધીનગર 

લાભાર્થીઓ: અનામત અને બિન અનામત માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થી 

સહાયની રકમ : મહત્તમ રૂપિયા 20,000 ની સહાય


 FINANCE SUPPORT BY GUJARAT SARKAR 👇


સત્તાવાર વેબસાઇટ: esamajkalyan.gujarat.gov.in 

"કોચિંગ સહાય યોજના 2023 કોને કોને લાભ મળશે"

બિન અનામત વર્ગ નાં ધોરણ 11 અને ધોરણ 12 નાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી મિત્રો ને આ સહાય આપવામાં આવે છે જેથી તે gujcet, jee , neet જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે. 



Finance support by GUJARAT Sarkar 👇


આ યોજનાનો લાભ માટે તમારે ધોરણ 10 માં ઓછા માં ઓછા 70% હોવા જરૂરી કે અને વાર્ષિક આવક 6 લાખ કરતા ઓછો હોવી જરૂરી છે