GUJCET 2023 online Form Information

અખબારી યાદી:- 02/01/2023




ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગનાતા .૧૯ / ૧૧ / ૨૦૧૬ ના ઠરાવ ક્રમાંક - પરચ ૧૦૨૦૧૨-૧૪૨ - સ મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગર દ્વારા ડીગ્રી એન્જિનિયરીંગ , ડીગ્રી / ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માગતા A , B અને AB ગૃપના HSC વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ( ગુજકેટ ) -૨૦૨૩ ની પરીક્ષા માટેની માહિતી પુસ્તિકા અને ONLINE આવેદનપત્ર ભરવાની સૂચનાઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર મૂકવામાં આવશે .



ગુજકેટ -૨૦૨૩ ની પરીક્ષાનું આવેદનપત્ર બોર્ડની વેબસાઈટ www.gseb.org તથા gujcet.gseb.org પરથી તા . ૦૬ / ૦૧ / ૨૦૨૩ થી તા .૨૦ / ૦૧ / ૨૦૨૩ દરમિયાન ONLINE ભરી શકાશે .


ગુજકેટની પરીક્ષા ફી ₹૩૫૦ / - SBIePay System મારફતે ONLINE ( Credit Card , Debit Card , Net Banking ) દ્વારા અથવા SBIePay ના “ SBI Branch Payment " ઓપ્શન દ્વારા દેશની કોઈપણ SBI Branch માં ભરી શકાશે . જેની શાળાના આચાર્યશ્રીઓ / વાલીઓએ તથા વિદ્યાર્થીઓએ નોંધ લેવી.

Full form of GUJCET EXAM: Gujarat Common Entrance Test (GUJCET) 2023

DATE ON PUBLISHED THIS GSEB GUJCET 2023 CIRCULAR:- 02/01/2023



For English Medium students Gujcet 2023

Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar AND HIGH DARY MONDARY BOARD Gujarat Common Entrance Test - 2023 Press Note GUJCET - 2023 As per Resolution of the Education Department dated 19/11/2016 PRCH - 102012-142 -  Gujarat Common Entrance Test (GUJCET) 2023 is held for A, B and AB group Students of HSC Science stream by Gujarat Secondary & Higher Secondary Education Board, Gandhinagar for the admission in Degree Engineering and Diploma / Degree Pharmacy. The Information booklet of Gujarat Common Entrance Test ( GUJCET - 2023 ) and instructions for ONLINE registration will be placed on the website www.gseb.org The application form for GUJCET - 2023 examination can be filled up ONLINE at the Board website www.gseb. org and gujcet.gseb.org from 06-01-2023 to 20-01-2023. GUJCET Examination fee Rs.350/- can be paid ONLINE through SBlePay System (Credit Card, Debit Card, Net Banking) or from any SBI Branch of the country through SBlePay Option of "SBI Branch Payment." Date 02-01-2023 Place Gandhinagar (B.M.SOLANKI) Deputy Director (Exam) Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar


Online Form Website

www.gseb.org


GUJARAT SECONDARY AND HIGH SECONDARY EDUCATION BOARD GANDHINAGAR GUJCET 2023

gujcet.gseb.org


STD 12 science GUJCET 2023 FORM WEBSITE GUJARAT BOARD