ગુજરાત બોર્ડ ની સ્પષ્ટતા






 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગર પ્રેસનોટ સો અને ઉગ તા .૨૭ / ૦૩ / ૨૦૨૩ સ્થળ : - ગાંધીનગર Festa = ele 9173 Wીનગર : R ધોરણ -૧૨ સામાન્ય પ્રવાહના કોમ્પ્યુટર વિષયનું પેપર સોશિયલ મિડીયા પર વાયરલ થયુ તેવાં સોશિયલ મિડીયાના અહેવાલ બાબતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારીયાદી જણાવે છે કે , આજરોજ ધોરણ -૧૨ સામાન્ય પ્રવાહના કોમ્પ્યુટર વિષયનું પેપર બપોરના ૦૩:૦૦ કલાકથી ૦૫:૧૫ કલાકની વચ્ચે હતું . જે પરીક્ષા રાજ્યના પરીક્ષાના ૬૦૬ બિલ્ડીંગો પર યોજાયેલ હતી . જેમાં ૧,૦૮,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેનાર હતા . C / g / % 9 વિદ્યાર્થીઓનો પ્રવેશ પરીક્ષાના બિલ્ડીંગ પર બપોરના ૦૨:૩૦ કલાકે થઈ ગયેલ અને સોશિયલ મિડીયામાં ફરતાં પેપર વિશેની માહિતી બોર્ડને બપોરના ૧૬:૪૫ કલાકે મળેલ હતી . ટ્વીટર ઉપર મળ્યું હતું .


 તે પેપરમાં કોમ્પ્યુટર વિષયના ૧૨ જેટલા પ્રશ્નો જોવા મળેલ છે , વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત થઈ ગયા બાદ કોઈ તત્વ દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હોય તેમ જણાય છે . બોર્ડનું પેપર લીક થયું નથી કે કૂટેલ નથી , પોલીસતંત્રને આ બાબતે જરૂરી કાર્યવાહી કરવા જાણ કરવામાં આવેલ છે . એમ.કે.રાવલ ) નિયામક ( પરીક્ષા ) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર



ઉલ્લેખનીય છે કે આ ઘટના લાવનાર યુવા નેતા યુવરાજ સિંહ જાડેજા છે..





ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ જણાવે છે કે આ પેપર લીક નથી!!





ઉલ્લેખનીય છે કે આ અંગે હવે વધુ તપાસ હાથ ધરવામાં આવશે.