prakharta shodh kasoti Exam date 2024 | std 9 tst exam 2024 syllabus exam pattern @gseb.org @gsebservice.com



શું તમે ધોરણ 9માં અભ્યાસ કરો છો તો માહિતી તમારાં માટે ખૂબ ઉપયોગી બની શકે છે. તમે આ પરીક્ષા આપી ને રૂપિયા 1000 મેળવી શકો છો. શું છે આખી પ્રોસેસ જોઈશું આજ ના આ આર્ટિકલમાં.


અહી જરૂર ક્લિક કરશો 👇



પરીક્ષાનું નામ: પ્રખરતા શોધ કસોટી

વર્ષ: શેક્ષણીક વર્ષ 2024 



SUBSCRIBE NOW: CLICK HERE 

પરીક્ષાના પેપર ની સંખ્યા; આ પરીક્ષા માં 2 પેપર આપવાના હોય છે.


સામાન્ય રીતે બંને પેપર 100 માર્કસ નાં હોય છે . બંને પેપર નો સરવાળો ટોટલ 200 માર્કસ હોય છે!


હવે તમને પ્રશ્ન થતો હસે કે આ પરીક્ષા પાસ કરવા કેટલા માર્કસ લેવા પડે. પરંતુ આ સ્પર્ધતમત પરીક્ષા છે એટલા માટે આમાં પાસ થવું નહીં પણ CUTT OF પર થી તમારું SILECTAION થાય છે?

અહી જરૂર ક્લિક કરશો 👇


CUTT OF એટલે શું ?

200 માર્ક્સના પેપરમાં જે પ્રથમ 1000 વિદ્યાર્થીઓ ને વધુ માર્કસ આવ્યા હોય એમનું સિલેકશન થાય.


ગયા વર્ષે એટલે કે વર્ષ 2023 માં આ પરીક્ષાનું કટ ઓફ 132 માર્ક્સ નું હતું અને સૌથી વધુ માર્કસ 185 આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ પરીક્ષા માં અભ્યાસ ક્રમ ધોરણ 9નું જ હોય છે જેમાં 1લું પેપરમાં જનરલ નોલેજ અને 2જા પેપરમાં સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન,, અને ગણીય અંગ્રેજી, ગુજરાતી જેવા વિષયનો સમાવેશ થાય છે.

TST EXAM DATE 2024? PRAKHARTA SHODH KASOTI EXAM DATE 2024?

9 FEBRUARY 2024

9 ફેબ્રુઆરી 2024

અહી જરૂર ક્લિક કરશો 👇


# આ પરીક્ષામાં મેરીટ લિસ્ટમાં પ્રથમ 1000 વિદ્યાર્થીઓ ને 1000 રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવે છે.


વધુ માહિતી માટે આ ખાસ વાંચશો.

Full Information About TST EXAM 2024 

CLICK HERE 1


EXAM RESULT DATE 2024 PRAKHARTA SHODH KASOTI 

CLICK HERE 2

MERIT LIST TST EXAM 2023

PRAKHARTA SHODH KASOTI CUTT OF 2023

CLICK HERE 3


ખાસ જુઓ 👇





Apply TET EXAM 2024

CLICK HERE 4


official website: @www.gseb.org/


For Any Business And Sponsorship Related Quarry

Contact us:

gujcet2022@gmail.com


Publish By 5StarExam Education Channel

Location: Gujarat

PUBLISH DATE: 03/04/2023