prakharta shodh kasoti Exam date 2024 | std 9 tst exam 2024 syllabus exam pattern @gseb.org @gsebservice.com
prakharta shodh kasoti Exam date 2024 | std 9 tst exam 2024 syllabus exam pattern @gseb.org @gsebservice.com શું તમે ધોરણ 9માં અભ્યાસ કરો છો તો માહિતી તમારાં માટે ખૂબ ઉપયોગી બની શકે છે. તમે આ પરીક્ષા આપી ને રૂપિયા 1000 મેળવી શકો છો. શું છે આખી પ્રોસેસ જોઈશું આજ ના આ આર્ટિકલમાં. અહી જરૂર ક્લિક કરશો 👇 પરીક્ષાનું નામ: પ્રખરતા શોધ કસોટી વર્ષ: શેક્ષણીક વર્ષ 2024 SUBSCRIBE NOW: CLICK HERE પરીક્ષાના પેપર ની સંખ્યા; આ પરીક્ષા માં 2 પેપર આપવાના હોય છે. સામાન્ય રીતે બંને પેપર 100 માર્કસ નાં હોય છે . બંને પેપર નો સરવાળો ટોટલ 200 માર્કસ હોય છે! હવે તમને પ્રશ્ન થતો હસે કે આ પરીક્ષા પાસ કરવા કેટલા માર્કસ લેવા પડે. પરંતુ આ સ્પર્ધતમત પરીક્ષા છે એટલા માટે આમાં પાસ થવું નહીં પણ CUTT OF પર થી તમારું SILECTAION થાય છે? અહી જરૂર ક્લિક કરશો 👇 CUTT OF એટલે શું ? 200 માર્ક્સના પેપરમાં જે પ્રથમ 1000 વિદ્યાર્થીઓ ને વધુ માર્કસ આવ્યા હોય એમનું સિલેકશન થાય. ગયા વર્ષે એટલે કે વર્ષ 2023 માં આ પરીક્ષાનું કટ ઓફ 132 માર્ક્સ નું હતું અને સૌથી વધુ માર્કસ 185 આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ પરીક્ષા માં અભ્યા
0 Comments
Post a Comment