લોકો શા માટે વોટસઅપ સ્ટેટસ રાખે છે તેના કારણો મારા અનુભવ પ્રમાણે આ છે. 



1). એક બીજા ને જોઈ ને દેખા દેખી કરે છે.

2). પોતાની ખુશી જાહેર કરવા.

3). પ્રમોશન કરવા

4). એક બીજા ને નીચા દેખાડવા માટે.



5). કોઈ વસ્તુ ગમી હોય તો એને શેર કરવા માટે.

6). YouTube ની લીંક અથવા વેબસાઈટ ની લીંક શેર કરતા હોય છે જેથી Views વધે.


7). વોટસઅપ એપ નાં સર્વે અનુસાર 43% MOOD OFF એટલે કે રડતા status અથવા તો બ્રેકઅપ નાં સ્ટેટસ રાખતા હોય છે.

8). પોતાની લાઈફ બતાવવા.