GSEB STD 12th Blueprint 2024, Gujarat 12th Exam Pattern 2024, GSEB Board 12th Marking Scheme 2024 - Board Model Paper 2024


www.gseb.org blueprint 2024 pdf
www.gseb.org blueprint 2023 pdf
Gseb blueprint 2024 pdf download
Gseb blueprint 2024 gujarat board
Gseb blueprint 2024 download
Gseb blueprint 2024 date

GSEB 10th Blueprint 2024, Gujarat STD-10 Blueprint for Question Paper Format



About March 2024 Board Exam exam paper pattern and syllabus blueprint

માર્ચ 2024 બોર્ડના પેપર વિશે !
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા દર વર્ષે માર્ચ મહિના માં બોર્ડની પરીક્ષાઓ લેવાથી હોય છે. આ વખતે માર્ચ 2024 બોર્ડ પરીક્ષા 11 માર્ચ 2024 થી ચાલુ થવાની છે. તથા 26 માર્ચના રોજ બોર્ડના પેપરોપુરન થાય છે.

Aaaa

માહિતી વિગત
પરીક્ષનું નામ: SSC/HSC સત્તાવાર વેબસાઇટ
YouTube Channel પરીક્ષની તારીખ: 11/03/2024
YouTube GSEB Guruji WHATSAPP 💥 CHAANAL
INSTAGRAM

નવી શિક્ષણ નીતિ ના કારણે પેપર સ્ટાઈલ માં થયેલ ફેરફારો
• ધોરણ 10 માં પહેલા 20% હેતુલક્ષી પૂચલા હતા 
વિભાગ A: ટોટલ 80 ગુણના પેપર માંથી 16 પ્રશ્નો પૂછતા હતા
• હવે માર્ચ 2024 માં નવી શિક્ષણ નીતિના કારણે 30% હેતુલક્ષી પૂછશે.
વિભાગ A માં 80 માંથી 24 પ્રશ્નો હેતુલક્ષી હસે.


• ધોરણ10 માં  પહેલા 80% વર્ણનાત્મક પ્રશ્નો એટલે કે થિયરી પૂછાતી એટલે કે 80 ગુણના પેપરથી 64 માર્કસ થિયરી નાં હતાં.
• હવે NEP ( New Education Policy) નાં કારણે હવે 70% થિયરી પૂછશે. એટલે કે 56 માર્કસની થિયરી હસે.


• તેવી જ રીતે ધોરણ12 સામાન્ય પ્રવાહ માં પણ 80% થિયરી ને બદલે 70% થિયરી અને 30% હેતુલક્ષી પૂછશે.


Subject Date
GUJARATI 11/03/2024
Standerd- basic Maths 13/03/2024
સામાજિક વિજ્ઞાન 15/03/2024
વિજ્ઞાન 18/03/2023
અંગ્રેજી 20/03/2024