Prakharta Shodh kasoti February 2024 Std 9 tst exam Mcqs for Practice




1). દ્વારકા જિલ્લાનુ વડું મથક કર્યું છે?

A). દ્વારકા B). જામ ખંભાળિયા C). કલ્યાણપુર D). ઓખા

2).  શ્રેણી પૂર્ણ કરો: 1,4,9,16,?,36,49

A).20 B).24 C).25 D).32




3) રાજસ્થાન ની રાજધાની કઈ છે ?

જયપુર

4). ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે કોને ઓળખવા માં આવે છે?

નરસિંહ મહેતા


5). નીચે આપેલી આકૃતિ મા કેટલા ચોરસ છે?


A).3 B).4 C).5 D).6


6). તમારી ક્લાસ નો એક વ્યકિત બોર્ડ પર લખેલ અક્ષર વાંચી શકતો નથી તો તેની ક્યા પ્રકાર ની આંખ ની ખામી હશે ?

A). લઘુદ્ષ્ટિ ખામી

7). જો બે અણુ મા પ્રોટોન ની સંખ્યા સમાન હોય તેને એક બીજા ના શુ કરે છે ?

આઇસોટોપ

8). દર્શક' કોનું ઉપનામ છે ?

મનુભાઈ પંચોળી

9). 7+8+9-10=

જવાબઃ 14

10). સલ્ફયુરિક એસિડ જેવો બીજો એશિક જણાવો

જવાબ: નાઇટ્રીક એસિડ - હાઇડ્રો ક્લોરિક એસિડ

11). KCl શું છે. 

ક્ષાર

12). ક્ષાર પદાર્થ ની અંદાજીત આંકડો કેટલો હોય છે ?

7 ની આજુ બાજું


13) . શ્રેણી પૂર્ણ કરો

A, I, ?, U, E

જવાબ: O

14 ). 12.5×8

જવાબઃ 100

15) . એકતા દિવસ ક્યારે ઉજવાય છે?

31 ઓક્ટોબર ના રોજ

16). 11 ઓક્ટોબર ના રોજ ક્યા મહાન વ્યક્તિ ની જન્મ જંયંતિ છે,

જવાબઃ સરદાર વલ્લભ ભાઈ પટેલ