પ્રખરતા શોધ કસોટી પેપર પદ્ધતિ ધોરણ ૯ tallent seach test exam 2024 Gujarat board STD 9
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માન્યતા પ્રાપ્ત ગુજરાત ની તમામ માધ્યમિક શાળાના આચાર્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓ ને જણાવવામાં આવે છે. પખરતા શોધ કસોટી ૨૦૨૪ ના ફોર્જા ભરવાના શરૂ થઈ ગયા છે. તો ગુજરાત મા ભણતા તમામ ધોરણ ૯ ના વિદ્યાર્થીઓ આ ફોર્મ ફરી શકશે.
dhoran 9 prakharat shodh kasoti,


ફોર્મ ફરવાની તારીખ કઈ છે ?

22 ડિસેમ્બર ૨૦૨૭ થી 5 -1-2024



ગુજરાત સરકાર દ્વારા ધોરણ ૯ ના વિદ્યાર્થી ઓ મા રહેલી જીક્ષાસા અને કળા અને પ્રતિભા બહાર કાઢવા માટે આ પરિક્ષા નું આયોજન દર વર્ષે કરવામા આવે છે. આ સાથે જ પ્રથમ એક હજાર વિદ્યાર્થી ઓ ને રૂપિયા ૧૦૦૦ ઇનાન સ્વરૂપે આપવામાં આવે છે. હવે અગત્ય નો પ્રશ્ન આવે કે આ પરિક્ષા ક્યારે યોજાશે. તો ગુજરાત સરકાર પરિપત્ર અનુસાર આ પરિક્ષા ૯ ફેબ્રુઆરી ૨૦૨૪ દરમિયાન યોજાશે
પરિક્ષા નો અભ્યાસક્રમ શુ છે ?
ટેલેન્ટ સર્ચ ટેસ્ટ એટલે કે પ્રખરતા શોધ કસોટી નો અભ્યાસ ક્રમ ધોરણ ૯ મા આવતા ગણિત વિજ્ઞાત સામાજીક વિજ્ઞાત નો સમાવેચ થાય છે આ સાથે જ રીંજનીંગ પણ ધોરણ ૯ ને અનુલક્ષી ને પુછવામાં આવશે.



ફોર્મ ફરતી વખતે ક્યા ક્યા  આધાર પુરાવા ની જરૂર પડશે. what is document list for fill up form
1). આધાર કાર્ડ
2). બેક ખાતા મુંજબનું નામ 
૩). બૅંક ખાતા બુક ની પાસબુક
4). ખાતા નંબર/ Ifsc code / Branch Name
5). ફોટા
# પ્રખરતા શોધ કસોટી ના જુના પ્રશ્નપત્રો ડાઉનલોડ કરવા માટે અહી કલીક કરે
ડાઉનલોડ કરો
આભાર