તમને અને તમારા પરિવાર ને ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ ની હાર્દિક સુભેચ્છાઓ . આજે આપણે જોઇશુ કે તમે તમારા નામનું કાર્ટુન એ પણ ૨૬મી જાન્યુઆરી ડીસાઇન સાથે કેવી રીતે બનાવી શકો તે જોઈશુ
step 1 : તમારું ગુગલ અથવા ક્રોમ ચાલું કરો અને સર્ચ કરો Bing
step -2 : પછી વેબસાઈટ મા કઈ AI Image Create ઉપર સિલેક્ટ કરો ત્યારબાદ તમારે જેવી ઈમેજ બનાવી છે. તેવો કમાન્ડ લખો ક્રિએટ પર ક્લિક કરો
Step ૩ : તમને 4 ફોટા બતાવવા મા આવશે કોઈ પણ એક ફોટા પર ક્લિક કરી ડાઉન કરો.
# વેબસાઈટ ની લીંક નીચે આપેલી છે. ત્યાથી તમે ડાઈરેક્ટ વેબસાઈ ની મુલાકાત કરી શકો છો.
આ ફોટા નો કમાન્ડ જોતો હોય તો. form નીચે આપેલ છે તેમા ૨૬મી જાન્યુઆરી લખીને મોકલો ત્યાથી તમને gmai કરી દેવા મા આવશે . આભાર
0 Comments
Post a Comment