એક લીટર અને એક કિલોગ્રામમા શુ ફરક છે. દૂધ કિલોમા ખરીદવું કે લીટર મા ખરીદવું
મારા વ્હાલા ભાઈઓ તથા બહેનો આજ ની આ માહિતી તમારા રોજીંદા જીવન માટે ખુબજ ઉપયોગી છે. શુ તમે જાણો છો કે લીટર અને કિલોગ્રામ મા પણ આપણે રોજીંદા જીવન ની પ્રવારિ વસ્તુઓ જેવી કે દૂધ અને પાણી લઈ શકીએ છીએ તો ખરેખર આપણે દૂધ લીટર મા લઈએ તો ફાયદો થાય કે કિલોગ્રામ મા લઈ તો ફાયદો થાય? એ આજ ના આર્ટિકલ મા જોઈશુ

સામાન્ય રીતે આપણે કોઈ પણ પ્રવાહી ને લીટર મા માપતા હોઈએ છીએ પરંતુ બહાર મા તે લીટર અને કિલોગ્રામ બજે ભાવે મહતી હોય છે. તો આપણે કઈ રીતે પસંદગી કરવી , તે પહેલા તમારે ઘનતા શુ છે તે જાણવ ખુબ જ જરૂરી છે.

એક લીટર તેલ એક કિલો થી ઓછુ હોય છે. જ્યારે એક લીટર દૂધ એક કિલો થી વધારે હોય છે. તો છે તો બન્ને પ્રવાહિ તો બન્ને ન્ ફરક શા માટે આપે છે તો તે વિજ્ઞાનિક અસર છે જેનું નામ છે ધનતા એટલે કે એકમ કદ દીઠ પ્રવાહી નું દળ કેટલું છે તેના પરથી ઈમે પ્રવાહી એ લીટર મા લેશો કે કિલોગ્રામ મા લેશો તે ખબર પડે છે .
એક લીટર તેલ 850 ગ્રામ જેટલું હોય છે. જે ઘનતા ઉપર આધાર રાખે છે જયારે 1લીટર દૂધ એ એક કિલો અને 35 ગ્રામ જેટલું હોય છે. જો વાત કરવામા આપે શુદ્ધ પાણી ની તો તે એક લીટર બરાબર છે એક કિલોગ્રામ હોય છે.

યુટુબ માથી પૈશા કઈ રીતે કમાવા ? Read more

શાળા વિકાશ શંકુલ ના પેપર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

GSEBRESULT.CO.IN

સફળતા જીંદગી ની હસ્તરેખા મા નથી હોતી

ચણાયેલી ઈમારત તેના નકસા મા નથી હોતી

બોર્ડ પરીક્ષા ના Imp માટે અહીં કલીક કરો

FAQs

પાણી દુધ અને તેલ માથી કોની ઘનતા સૌથી વધુ છે?

જવાબ : તેલ ની કારણ કે ઘનતા = દળ અને કદ નો ગુણોતર છે.