સરકારી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ એપ્રિલમાં નહીં યોજાય ના ઇન્ટર્નલ મેમોની ચૂંટણીની સ્થિતિ સ્પષ્ટ ગાંધીનગર ભારતના ચૂંટણી કમિશનર એસઆઇ દેશની તમામ રાજ્ય સરકારો એપ્રિલ સુધીમાં તમામ પ્રકારના આયોજનનો પૂર્ણ કરવા એક આંતરિક નોંધ પાઠવી છે જેના કારણે આગામી લોકસભાની ચૂંટણીને લઈને સંભવત સ્થિતિ આસ્તિક રસ્તે સ્પષ્ટ થઈ રહી છે આ સંજોગોમાં ગુજરાતમાં સરકારી ભરતીઓ અંતર્ગત માર્ચના મધ્યમાંથી શરૂ કરીને સમગ્ર એપ્રિલ અને મે મહિના ના પ્રથમ અખવાડિયા દરમિયાન સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન થઈ શકશે નહીં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તાજેતરમાં વર્ગ-૩ ના 20 થી વધુ વિવિધ સર્વાંગી 4,3004 જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે તદુપરાંત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પણ નવી ભરતીઓ જાહેર કરવામાં આવી છે આ બંને મોટી ભરતીઓ ઉપરાંત ગુજરાત જાહેર સેવા આયોગમાં પણ ભરતી પ્રક્રિયાઓના વિવિધ તબક્કે પરીક્ષાઓનું આયોજન થઈ રહ્યું છે આ તમામ સ્થિતિ વચ્ચે ઇસીઆઈ એ રાજ્યની સરકારને 16મી એપ્રિલ પૂર્વ લોકસભા ચૂંટણી માટે સજ થવાના ભાગરૂપ તમામ પ્રકારના કાર્યક્રમો અને પરીક્ષાઓના આયોજનનું આખરી આપવા વહીવટી તંત્રને તાકાત કરવામાં આવી છે