Gnan sadhna Scholarship 2024 Std 9-12 gseb scholarship જ્ઞાન સાધના સ્કોલરશીપ 2024




80% હાજરી હશે તો જ મળશે સ્કોલર શીપ ગુજરાત સરકારે જાહેર કરી નવી પ્રેસ નોંટ. ગુજરાત સરકાર તરફ થી તેમને સ્કોલરશીપ મળે છે. જેમા સરકારી અને ગ્રાંન્ટેડ સ્કૂલ ના વિદ્યાર્થી ઓનો આ સ્કોલર શીપ આપવામાં આવે છે. સરકાર ને નવો ઠરાવ પસાય કરેલ છે. જે અનુસાર પ્રથમ સત્ર મા 80% હશે ને તો જ જ્ઞાન સાધતા સ્કોલરશીપ નો બીજો હપતો તે વિદ્યાર્થી ને મળશે, 

ગણિત સામાજીક વિજ્ઞાન વિજ્ઞાન અને વર્તમાન પ્રવાહ ભાષાઃ ગુજરાતી અને અંગ્રેજી
20 20 20 20