GSEB BOARD EXAM MARCH 2024 BOARD EXAM QUESTION BANK MOST IMP QUESTION GSEB.ORG NEWS

ડી.ઇ.ઓ કચેરી દ્વારા ડિજિટલ સ્વરૂપે પ્રશ્ન બેંક બનાવી ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષા માટે અંગ્રેજી માધ્યમમાં પણ પ્રશ્ન બેંક તૈયાર કરાઈ છે ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને સરળતાથી તૈયાર કરી શકે તે માટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી દ્વારા ડિજિટલ સ્વરૂપ ડિજિટલ સ્વરૂપની પ્રશ્ન બેંક તૈયાર કરવામાં આવી હતી જો કે આ પ્રશ્ન ગુજરાતી માધ્યમની તૈયાર કરાઈ હતી પરંતુ અંગ્રેજીમાં તેમના વિદ્યાર્થીઓ માટે પણ હવે અંગ્રેજી માધ્યમના પ્રશ્ન બેંક ઉપલબ્ધ કરવામાં આવી રહી છે જેમાં વિષય નિષ્ણાંત શિક્ષકો દ્વારા એક વિષયની પ્રશ્ન બેંકમાં અંદાજે 1000 જેટલા પ્રશ્નો સમાવેશ કરવામાં આવ્યું છે ઉલ્લેખન્ય છે કે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા પહેલા પ્રશ્નપેક ના આધારે કેવા પ્રકારના પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પુછાય શકે છે તે અંગેનું મહાવરો મળી રહેશે વિદ્યાર્થીઓ એક યુવરાજ કોડ સ્કેન કરીને પ્રશ્નો બેંક વિષયોમાંથી પોતપોતાના વિષયો પ્રશ્નો મેળવીને તેના આધારે બોર્ડની પરીક્ષાની તૈયારી કરવાની રહેશે આ પ્રશ્ન બેંક ડિજિટલ સ્વરૂપે તૈયાર કરવામાં આવી છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને તેનો લાભ મેળવી શકે છે આ પ્રકારનું આયોજન કરવામાં આવેલ છે