ગુજકેટના ફોર્મ late ફીશ સાથે હવે 31 જાન્યુઆરી સુધી ફરી શકાશે ગુજરાતમાંથી મેઘ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઇજનેરી ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ માટે લેવાનારી ગુજકેટની પરીક્ષા માટે ફોર્મ ભરવાની મદદ સોમવારના રોજ પૂર્ણ થવા ની હતી હવે લાઈટ ફીશ સાથે ફોર્મ ચેક કરવાનું નક્કી કરાયું છેજે મુજબ હવે ગુજકેટ માટે 31 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે આ માટે વિદ્યાર્થીઓ લેટ ફી પેટે 1000 ભરવાના રહેશે ગુજકેટ માટે અત્યાર સુધી શકતા સવા લાખ જેટલા વિદ્યાર્થીઓ ફોર્મ ભરાયા હોવાનું જાણવા મળે છે જોકે હવે લાઈટ ફી સાથે ફોર્મ શું કરવાનું આવનાર હોવાથી સંખ્યામાં વધારો થશે રાત માહિતી અનુસાર ધોરણ 12 સાયન્સ પછી ડિગ્રી એન્જિનિયરિંગ ડિગ્રી ફાર્મસી અને ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે વર્ષ 2017 થી કોમલ એડ્રેસ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા ફરજિયાત કરવા એ જોગવાઈ દાખલ કરવામાં આવેલી છે જેના પગલે વર્ષ 2024 માટે રાજ્યમાં ડીગ્રી એન્ડ ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે સાયન્સ ના એ ગ્રુપ અને બી ગ્રુપ તથા એ બી મિક્સ માં ગ્રુપ હોય એવા વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા એક 31 માર્ચના રોજ લેવામાં આવશે