Prakharta Shodh kasoti February 2024 MCQs MOST IMP gseb org Gujarat Board imp

K


1) સયુક્ત રાષ્ટ્રના ખત પત્ર ની શરૂઆત ક્યાથી થાય છે . જવાબ આમુખ થી.

૨. ગુજરાતી ભાષા ના આદિકવી તરિકે કોને ઓળખવામાં આવે છે. જવાબ : નરસિંદ મહેતા

કાર્ય લીંક
Youtube Click here
Homepage Click
GSEB.ORG Office Site


૩. મૂળભૂત ફરજો વિશે સમજાવો. 

૧૯૪૬ ના બંધારણીય સુધારા મુંજબ બંધારણ માં મૂળભૂત ફરજોને ઉમેરવા માં આવેલી છે. બંધારણ , રાષ્ટ્રગીત , રાષ્ટ્રધ્વજ નો આદર કરવો, સ્વાતાત્રીય સંગ્રામના લડવૈયાનું આદર કરવું . જરૂર પડે તો દેશની રાષ્ટ્ર સેવામાં જોડાઇ જ્વું. જાહેર માલ મિલક્ત નું રક્ષણ કરવું અને હિંસાનો ત્વાગ કરવો. વૈજ્ઞાનિક અભિગમ શોધ સંશાધન નો આદર કરવો. 


૪. બે સંખ્યા ઓ નો સરવાળો 4 અને ગુણાકાર 4 છે, તો તે બન્ને સંખ્યા કઈ હશે ?

પ. ગુજરાત ના હાલના SBI બેંકના ગવર્નર કોણ છે?

6. શા માટે સલ્ફુરિક એશિડ ને રસાયણ નો રાજા કહેવામાં આવે છે?

કારણ કે રસાયણ વિજ્ઞાન ની મોટા ભાગની દરેક પ્રક્રિયા મા  - એશિડ ધપરાતો જ હોવાના કારણ જે સલફ્યુરિક એસિડ ને કિંગ ઓફ ધ કેમિસ્ટ્ર કહેવાય છે.

7 , કાર્બન ની સંયોજક્તા કેટલી હોય છે? જવાબ: ૪

8. નરેન્દ્ર મોદીની માતા નુ નામ શુ છે? હિરા બા

૯.