Youtube માથી રૂપિયા કઈ રીતે કમાવા | How To Earn Money From YouTube


જો તમે એક વિદ્યાર્થી અથવા સ્ત્રી કે પુરુષ છો તો આર્ટિકલ તમારા માટે ખૂબ ઉપયોગી બનશે કારણ કે આના આજે આપણે જોઈશુ કે તમે એક મહિના મા લાખો રૂપિયા કઈ રીતે કમાવી શકો તો આ રીતે યુટુબની મદદ થી કમાવી શકો છો. તો ખાસ તમારા માટે જ છે. જેથી તમે તમારો ખર્ચો ખુદ ઉપાડી શકો .




નમસ્કાર મિત્રો , આ આર્ટિકલ વાંચી તે તમે ખુબ જ મોટિવેટ થઈ જશો કારણ કે આજે અમે તમને જણાવીશું કે તમે ઘર બેઠા યુ ટુબ માંથી પૈસા કેવી રીતે કમાવી શકો. તમને ખબર જ છે કે ઘણા લોકો યુટુબનો ઉપયોગ વિડીયો જોવા માટે કરતા હોય છે તો માત્ર દેશ માંથી O.01% લોકો જ યુટુબ મા વિડીયો બતાવે છે. અને મહિની લાખો થી લઈને કરોડો રૂપિયા કમાય છે. તમે પણ પૈસા કમાવા માગતા હોય તો આ આર્ટિકલ તમારા માટે ખૂબ ઉપયોગી થશે. સૌપ્રથમ તમને એ ખ્યાલ હોવો જોઈએ કે યુ ટુબ માટે તમે ચેલન કઈ રીતે બનાવશો. 


યુ ટુબ (youtube) ચેનલ કેવી રીતે મોનેટાઇઝ (Monetization)કરવી ?
Youtube channel monetization ( યુ ટુબ  ચેનલ નું મુદ્રિકરણ કરવું ખુબ જ સહેલું છે. સૌપ્રથમ તમારે યુટુબ ચેનલમાં વિડીયો અપલોડ કરવા પડશે પછી તમે વિડીયો દ્વારા એક હજાર સબસ્ક્રાઇબર અને ચાર હજાર કલાક નું વોચટાઈમ પૂર્ણ કરી દો છો તો તમારે AdSence માટે અપ્લાઈ કરવાનું હોય છે.


youtube માથી કઈ કઈ રીતે કમાણી થાય છે. ?


1). Earn Money From YouTube Partner Program 


:- યુટુબ પાર્ટનર પ્રોગ્રામ :- આ પ્રોગ્રામ મા જોડાવું ખુબ સરળ છે. તેતા માટે tamari યુટુબ ચેનલ મા 1000 સબ્સ્ક્રાઇબર અને 4000 કલાક નો વોચટાઇમ આ બન્ને સરતો છેલ્લા 365 દિવસ ની અંદર થવા હોવા જોઈએ . તથા તમારી ચેનમ મા એક પણ કોપી રાઈટ સ્ક્રાઈક અથવા કોમ્યુનીટી ગાઈગલાઇન સ્ટ્રાઇક ન હોવી જોઈએ. તથા તમારું યુટુબ ચેનલ ન નુ અકાઉન્ટ two step venification ખાસ હોવુ જોઈએ. પછી તમે તમારા યુટુબના સ્ટુડિયામાથી તમે વિડિયા મા એડ લગાવી શકો છો. તમે આમા રસ ધરાવતા હો અને પૈસા કમાવા ઇચ્છો છો તો તમે અમને ફોર્મ દ્વારા સંપર્ક કરી શકો છો શક્ય સલાહ સુચન આપવા મા આવશે.


2). Youtube Shorts Fund Earn From YouTube - યુ ટુબ માથી શોર્ટ ફંડ ની કમાણી


હવે આપણે જોઈશુ કે યુટુબ મા શોર્ટસ વિડીયો અપલોડ કરી મરીને 50 હજાર થી લઈ ને 1 લાખ કેવી રીતે કમાવી શકીએ . તેના માટે સૌપ્રથમ તમારી યુ ટુબ વિડીયો માટે શોર્ટ્સ અપલોડ કરવા પડશે. સામાન્ય રીતે  યુ ટુબ શોર્ટસ ૩૦ સેકન્ડ, 15 સેકન્ડ અથવા તો 1મીનીટ નો હોઈ શકે છે.  શોર્ટસ વિડીયા મા પૈસા કમાવવાની નિતી થોડી અલગ છે. તેના માટે સૌપ્રથમ તમારે YT ચેનલ મા 500 સબ્સ્ક્રાઇબર અને ત્રણ હજાર કલાક નો વોચ ટાઈમ હોવો જોઈએ. આ વિરો વધુ જાણવા તમે અમને ફોર્મ દ્વારા સંપર્ક કરી શકો છો તથા મારિતી મેળવી શકો છો ફોર્મ નીચે આપેલ છે.


3). Make money From YouTube By Affiliate Marketing ( Youtube માં અફિલિએટ માર્કેટિંગ દ્વારા રૂપિયાની કમાણી


આ નીતી પહેલી બે રીતે તો થી અલગ છે. કારણ કે તમારે તેમાં કોઈ પણ જાતના સબસ્ક્રાઈબર કે youtube વોચ ટાઈમ ની જરૂર પડતી નથી. તો આ રીત ખુબ સારી છે. કઈ રીતે આ નો ઉપયોગ કરી મહીને ૨-૩ લાખ રૂપિયા કમાવી શકો છો . સૌપ્રથમ તો તેના માટે પણ  તમે 20000 ના એક ફોન ની લીંક શેર કરી અને કોઇ ખરીદે છે. તો તમને કંપની દ્વારા રૂપિયા 1000 આપવામાં આવશે. આના વિશે વિસ્તાર મા જાણવા ઈચ્છતા હોવો તો નીચે ફોર્મ આપેલ છે તેમા તમે અમને સંપર્ક કરી શકો છો અમારા દ્વારા શક્ય મદદ કરવામાં આવશે. તમારી પાસે એક youtube ચેનલ હોવી અથવા તો facebook અથવા ઇન્સાગ્રામ અથવા તો વેબસાઈટ આ પૈકી ઓછા મા ઓછું એક માધ્યમ હોવું જોઈએ ત્યાર બાદ તમે નીચે દર્શાવેલ કંપની સાથે મળી અફીલીએટ કરી શકો છો. તેમા તમારે એ પ્રોડક્ટ ની લીંક તમારા શોશિયલ મિડિયામાં શેર કરવાની હોઈ છે. અથવા તમારી YT ચેનલ ની Discription Box મા પણ આ લીંક શેર કરી શકો છો, જો તમારી લીંક થી કોઈ ખરીદી કરે છે, તો તેના 5% તમને તે કંપની તમારા ખાતા મા આપે છે. અફિલિએટ કંપની ના ઉદાહરણ એમેઝોન, મિસો, ફિલિપકાર્ડ, મિન્ત્રા વગેરે 


4). Sell Products On YouTube - Earn Money


ખાસ નોંધ કે આ યુટુબ નો એવો ફિચર છે કે જેમા તમારે યુટુબમા ઓછામાં ઓછા 100k સબસ્ક્રાઇબર હોવા જોઈએ આમા એવો ફિંચટ છે કે તમે તમારી પ્રોડકટ યુટુબ ના માધ્યમ દ્વારા તમારા વ્યુવર ને ખરીદવા કહી શકો છો. અન પ્રોડક્ટ તમારી જ હોય છે. તેનો બધા ફાયદો તમને જ મળે છે . તમે કેવો વ્યવસાય ના થોડક્ટ વહેંચી શકો તો ઉદાહરણ તરીકે કપડા ઓનલાઇડ વહેચી શકો છો . અત્ય બીજી મદદ માટે નીચે ફોર્મ આપેલ છે. તમે સંપર્ક કરી શકો છો.


5). Brand Partner Ship On YouTube Or Sponsership


બાંડ પ્રમોશન એ યુટુબરો માટે સૌથી ખાસ હોઈ છે, કારણ કે યુટુબર જેટલા Adsene માથી કમાય છે. તેના કરતા વધું સ્પોન્સર શીપ અથવા બ્રાંડ પ્રમોશન થી કરી લે . તેના માટે તમે જે વિડીયો બનાવ્યો છે તેમા કોઈ પણ જગ્યા એ 15 કે 30 સેન્કન્ડ વિરો તે કંપની કે બ્રાંડ વિશે અને તેના પ્રોડક્ટ વિશે બોલવાનું હોઈ છે. 15 કે ૩૦ સેકન્ડ ના તમે 15થી 30 હજાર રૂપીયા લઈ શકો છો . જો તમારે સારા એવા સંબસ્ક્રાઇબર છે ઉદાહરણ તરીકે તમારે 15 મિલિયન સબસ્ક્રાઇબર છે. અને તમે મોટો વિડિયો માત્ર બ્રાંડ પ્રમોરાન નું કરો છો તો તેના તમને બે થી ત્રણ લાખ પણ મળતા હોઈ છે.




6). Collaboration Earn From YouTube


આનો સામાન્ય એવો અર્થ થાય છે, કે બે યુટુબર એક જગ્યાએ મળે છે અને બન્ને વિડીયો બનાવે છે તે વિડીયો દ્વારા જે પૈસાની કમાણી થાય છે. તે બન્ને ના ભાગમા સરખી રીતે વહેચણી થાય છે .


7). Earn Money From Membership on YouTube


આના માટે ની શરતો બહુ સરળ અને સામાન્ય છે, તમારી યુટુબ ચેનલમા ઓછામાં ઓછા માત્ર 500 સબસ્ક્રાઇબર અને ત્રણ હજાર કલાક નું વોચ ટાઇમ હોવું જરૂરી છે, આના દ્વારા પણ તમે મહિને 5થી 6 હજાર કમાવી શકો છો. તમે તમારો કોર્સ ભણાવી ને માત્ર only for member માટે મુકિ શકો છો.


FAQs - વારંવાર પૂછાતા પ્રશ્નો


Youtube માથી પૈસા કમાવા માટે કેટલા વ્યુસ ની જરૂર પડે. ?
જવાબઃ તેના માટે એક હજાર સબસ્ક્રાઇબર અને  ચાર હજાર કલાકના વોચટાઇમ ની જરૂર પડે છે


1000 views પર યુટયુબ કેટલા રૂપિયા આપે છે .
આશરે 250 થી લઈને 800 રૂપિયા


વધુ માહિતી માટે ફોર્મ નીચે આપેલ છે. તમે પ્રશ્નો પુછી શકો છો. આભાર