HOW TO DOWNLOAD TST EXAM HALL TICKET GSEB STD 9 | TST પ્રખરતા શોધ કસોટી February 2024 ની હોલ ટિકિટ બાબત 


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંધીનગરમક અનેઉચ્ચતરમાધ્યમિકઅખબારી યાદી


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માન્યતા પ્રાપ્ત માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓને જણાવવામાં આવે છે કે ધોરણ- 9ના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે આયોજિત થતી પ્રખરતા શોધ કસોટી તા.09/02/2024 ના રોજ લેવાનાર છે. 


આ કસોટી માટે આવેદન કરેલ પરીક્ષાર્થીઓની પ્રવેશિકા(હોલટિકિટ) તા.29/01/2024 ના રોજથી બોર્ડની વેબસાઇટ gseb.org અથવા tst.gsebht.in પરથી શાળા દ્વારા ડાઉનલોડ કરી શકાશે. 


શાળાઓએ પરીક્ષાર્થીઓની હોલટિકિટની પ્રિન્ટ કાઢી, તેની ખરાઈ કરી તથા હોલટિકિટમાં પરીક્ષાર્થીની સહી, વર્ગશિક્ષકની સહી તેમજ આચાર્યના સહી-સિક્કા કરીને પરીક્ષાર્થીઓને આપવાની રહેશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લેવા અને સમય મર્યાદામાં જરૂરી કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવે છે.



સ્થળ:- ગાંધીનગરતારીખ:- 29/01/2024  (જે.કે.પટેલ) નાયબ નિયામક (પરીક્ષા)ગુજરાત માધ્યમિક અનેઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ