GSEB RESULT STD 10 GUJARAT BOARD STD 12 RESULT GSEBRESULT. CO. IN @GSEB.ORG





હવે ધો.૧૦-૧૨ના વિદ્યાર્થીઓ વર્ષમાં ૨ વખત આપી શકશે બોર્ડની પરીક્ષા

Location:- નવી દિલ્હી, GSEB, GUJARAT


ધોરણ ૧૦ અને ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ધોરણ ૧૦ અને ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાને લઈને સૌથી વધુ ચિંતિત રહેતા હોય છે. તેથી હવે આ તણાવને ઓછો કરવા માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. હવે વિદ્યાર્થીઓ વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષા આપી શકશે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સોમવારે જણાવ્યું હતું કે, શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬થી, વિદ્યાર્થીઓને

વર્ષમાં બે વાર ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા આપવાનો વિકલ્પ મળશે. વધુમાં પ્રધાને જણાવ્યું હતું કે આ યોજનાનો હેતુ શૈક્ષણિક તણાવ ઘટાડવા અને ૨૦૨૦માં શરૂ કરવામાં આવેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) માં આપવામાં આવેલા ઉદ્દેશ્યોને પૂર્ણ (અનુસંધાન પેજ-૨ પર)