ઓલિમ્પિકમાં રેસલર વિનેશની ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી




સેમિફાઈનલમાં ક્યુબાની રેસલરને હરાવી, ફાઈનલમાં પહોંચનારી પહેલી મહિલા રેસલર બની

ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાં ૫૦ કિગ્રા વેઇટ કેટેગરીની ફાઈનલમાં પહોંચી છે.

હવે તે આવતીકાલે એટલે કે બુધવારે રાત્રે ૧૦ વાગ્યા પછી ગોલ્ડ માટે દાવ

લગાવશે.

|ક્યુબાની રેસલર ગુઝમેન લોપેઝને ૫-૦થી હરાવી હતી. તેનો કેટેગરીની પ્રથમ મેચમાં, ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ અને વર્લ્ડ ચેમ્પિયન જાપાનની યુઇ સુસાકી સાથે થયો હતો. વિદેશે

ફાઈનલમાં વિનેશ ફોગાટે | સુસાકીને ૩-૨થી હરાવી હતી.