"ધોરણ 12 પછીના ટોચના કારકિર્દી વિકલ્પો – વિજ્ઞાન, કૉમર્સ અને આર્ટ્સ માટે માર્ગદર્શિકા"
ધોરણ 12 પછીના ટોચના કારકિર્દી વિકલ્પો – વિજ્ઞાન, કૉમર્સ અને આર્ટ્સ માટે માર્ગદર્શિકા
ધોરણ 12 પછી શું કરવું? – આ પ્રશ્ન દરેક વિદ્યાર્થી અને તેમના માતા-પિતા માટે મહત્વનો છે. આજે અલગ અલગ પ્રવાહોમાં (વિજ્ઞાન, કૉમર્સ અને આર્ટ્સ) અનેક કારકિર્દી વિકલ્પો ઉપલબ્ધ છે. અહીં અમે દરેક પ્રવાહ મુજબ ટોચના કોર્સ અને કારકિર્દી વિકલ્પોની વિગત આપી છે.
વિજ્ઞાન પ્રવાહ માટે કારકિર્દી વિકલ્પો (Science Stream)
1. એન્જિનિયરિંગ (PCM – ફિઝિક્સ, કેમિસ્ટ્રી, ગણિત)
- કોર્સ: B.E./B.Tech (મેકેનિકલ, કમ્પ્યુટર, સિલ વિગેરે)
- પ્રવેશ પરીક્ષા: JEE, GUJCET, BITSAT
2. મેડિકલ (PCB – ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી)
- કોર્સ: MBBS, BDS, BAMS, BHMS, BPT
- પ્રવેશ પરીક્ષા: NEET
3. શુદ્ધ વિજ્ઞાન અને સંશોધન
- કોર્સ: B.Sc. (ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી)
- કારકિર્દી: રીસર્ચ સાયન્ટિસ્ટ, પ્રોફેસર
4. ફાર્મસી
- કોર્સ: B.Pharm
- કારકિર્દી: ફાર્માસિસ્ટ, ડ્રગ ઇન્સ્પેક્ટર
5. કમ્પ્યુટર અને IT ક્ષેત્ર
- કોર્સ: BCA, B.Sc. IT
- કારકિર્દી: સોફ્ટવેર ડેવલપર, વેબ ડિઝાઇનર
6. ડિફેન્સ સેવાઓ
- વિકલ્પ: NDA દ્વારા સેના, નૌસેના, વાયુસેના
7. કૃષિ અને પર્યાવરણ વિજ્ઞાન
- કોર્સ: B.Sc. એગ્રીકલ્ચર
- કારકિર્દી: કૃષિ અધિકારી, સરકારે નોકરીઓ
કૉમર્સ પ્રવાહ માટે કારકિર્દી વિકલ્પો (Commerce Stream)
1. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ (CA)
- કોર્સ: ICAI દ્વારા CPT, IPCC, Final
- કારકિર્દી: CA, ઓડિટર, ટેક્સ કન્સલ્ટન્ટ
2. કંપની સેક્રેટરી (CS)
- કોર્સ: ICSI દ્વારા Foundation થી Professional
3. B.Com (બેચલર ઑફ કોમર્સ)
- સ્પેશિયલાઇઝેશન: એકાઉન્ટિંગ, ફાઇનાન્સ, ઇકોનોમિક્સ
4. BBA (બિઝનેસ મેનેજમેન્ટ)
- કારકિર્દી: મેનેજર, માર્કેટિંગ, HR, MBA માટે તૈયારી
5. ઇકોનોમિક્સ અને સ્ટેટિસ્ટિક્સ
- કોર્સ: B.A./B.Sc. ઇકોનોમિક્સ
- કારકિર્દી: ડેટા એનાલિસ્ટ, ઇકોનોમિસ્ટ
6. હોટેલ મેનેજમેન્ટ
- કોર્સ: BHM
- કારકિર્દી: હોટેલ, રેસ્ટોરન્ટ, ટૂરિઝમ
7. કાયદા (LAW)
- કોર્સ: 5 વર્ષની BA LLB
- પ્રવેશ પરીક્ષા: CLAT
આર્ટ્સ પ્રવાહ માટે કારકિર્દી વિકલ્પો (Arts Stream)
1. પત્રકારિતાઓ અને મિડિયા
- કોર્સ: BJMC
- કારકિર્દી: પત્રકાર, સમાચાર વાચક, બ્લોગર
2. કાયદા
- કોર્સ: BA LLB (5 વર્ષ)
- પ્રવેશ પરીક્ષા: CLAT
3. ડિઝાઇન અને ફાઇન આર્ટ્સ
- કોર્સ: B.Des, BFA
- કારકિર્દી: ફેશન ડિઝાઇનર, ઇન્ટિરિયર ડિઝાઇનર
4. માનસશાસ્ત્ર (Psychology)
- કોર્સ: B.A. in Psychology
- કારકિર્દી: કાઉન્સેલર, HR, થેરાપિસ્ટ
5. સામાજિક કામ (Social Work)
- કોર્સ: BSW
- કારકિર્દી: NGO, સરકારી યોજના
6. શિક્ષણ ક્ષેત્ર
- કોર્સ: B.Ed (ગ્રેજ્યુએશન પછી)
- કારકિર્દી: શિક્ષક, ટ્યુટર
7. સ્પર્ધાત્મક પરીક્ષાઓ
- UPSC, GPSC, SSC, બૅન્કિંગ જેવી સરકારી નોકરીઓ માટે તૈયારી
બધા પ્રવાહ માટે ખુલ્લા વિકલ્પો
- ડિજિટલ માર્કેટિંગ
- એનિમેશન અને મલ્ટીમીડિયા
- ફોરેન લૅંગ્વેજ
- યુટ્યુબિંગ, બ્લોગિંગ
- એવિએશન (એર હોસ્ટેસ/કેબિન ક્રૂ)
- ઇવેન્ટ મેનેજમેન્ટ
0 Comments
Post a Comment